________________
Shri Mahavir Jain Aradhana Kendra
જગતમાં ધણું લખાય છે અને ધણુ સાહિત્ય નિર ંતર પ્રગટ થયા કરે છે. ધારાબહપણે ચાલતા આ કાયા કોઈ અંત નથી. પણ તે લેખો, તે ગ્રન્થા કે તે શાસ્ત્રા જે આત્માને હિતકારી કે દુગ તિ-પીડાના અપહારી હોય તો જ તે પ્રશંસનીય છે. હાસ્ય માટે, મનેરંજન માટે, કે પાપ વૃત્તિઓને ઉત્તેજિત કરવા માટે રચાતા ગ્રન્થા કે સાહિત્યનું કોઈ મૂલ્ય નથી. એવું સાહિત્ય તે વન-નિર્માણ કરવાને ભલે જીવનનુ અધ:પતન તેાંતરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂના કાળના મહાપુરુષા દ્વારા રચાતું સાહિત્ય કે શ્વાશ્ત્ર-નિર્માણુ ખરેખર આત્મહિતકારી હાય છે. તે વાત તેમના ગ્રન્થાના વાચન-મનન દ્વારા સ્પષ્ટપણે સમજાઈ જાય છે. જીવમાત્રને સમાગ" તરફ પ્રેરનાર અને આત્માને ઊધ્વમુખી બનાવનાર પૂર્વ પુરુષો દ્વારા વિરચિત શાસ્ત્ર છે.
જોકે વતમાનકાળમાં પણ આત્મહિતકારી ગ્રન્થા રચાય તે જરૂરી છે, પર ંતુ પૂર્વના મહાપુરુષા દ્વારા વિરચિત ગ્રન્થાની અપેક્ષાએ તે તે બહુ જ અલ્પ સંખ્યામાં દેખાય છે.
પ. પૂ. મહેાપાધ્યાયજી દ્વારા રચિત અનેકાનેક ગ્રન્થરને છે. પર ંતુ તેમાંના ઘણાખરા તે તર્ક ~ન્યાય વગેરેની પ્રધાનતાવાળા છે. કેટલાક ગ્રન્થા ધર્માનુષ્ઠાનાના વિધાન ફરમાવતા છે. તે કેટલાક અન્ય નશાસ્ત્રસ્વરૂપ છે. તે તે ગ્રન્થામાં કોઈ કોઈ ચોક્કસ વિષયાને નિરૂપવામાં આવ્યા છે. જ્યારે આ ગ્રન્થમાં પૂજ્યશ્રીએ ધણા વિષયાને આવરી લીધા છે. પૂજ્યશ્રીની પ્રગાઢ વિદ્વત્તાના પરિચય આ ગ્રન્ય દ્વારા આપણને થાય છે.
www.kobatirth.org
[9]
For Private And Personal Use Only