________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इत्थमाशय वैचित्र्यादत्राल्पयुष्क हेतुता । युक्ता चाशुभदीर्घायुहेतुता सूत्रदर्शिता ॥२५॥
અર્થ : આ પ્રમાણે આશય (પરિણામ)ની ચિત્રતાના કારણે શુભ એવા અલ્પ-આયુષ્યની હેતુતા અને અશુભ એવા દીર્ઘ આયુષ્યની હેતુતા જે સૂત્રમાં દર્શાવેલ છે, તે યુક્ત જ છે.
વિવેચન : જે ઘન, સંયત (સંયમધારી)ને અશુદ્ધ આધાકમાં આહારાદિનું કરાય છે તેમાં દાતારના આશયમાં વિચિત્રતા છે, અર્થાત ભેદ છે. કોઈ જીવે દેવતાઈ ભોગસુખોને મેળવવા, પુણ્યોપાર્જન કરવા દાન આપે છે. તે કઈ જીવો ઉત્તમ માનવીય ભેગો મેળવવા દાન આપે છે. તે કઈ જીવો જગતમાં યશકીર્તિ પામવા માટે પણ દાન આપે છે; પણ બહુ ઓછા જીવો કર્મોને ક્ષય કરીને મેક્ષ મેળવવા સંયમીને દાન આપતા હોય છે.
આ રીતે દરેક નાદાન કરનારાઓના આશ. એકસરખા હોતા નથી. તેમનાં પરિણામમાં વિચિત્રતા – વિભિન્નતા હોય છે. તેથી સંચમી સાધુઓને અશુદ્ધ એવું દાન આપતા શુભ આયુષ્યને અપબંધ થાય છે. અને અશુભને. દીર્ઘબંધ થાય છે. આ પ્રમાણે સ્થાનાંગાદિ સૂત્રોમાં જણાવેલા છે તે યોગ્ય જ છે.
शुद्धदायकापेक्षयाऽशुद्धदायके मुग्धेऽल्पशुभायुर्बन्धसंभवात् । क्षुल्लकभवप्रहणरूपाया अल्पतायाश्च सूत्रान्तर विरोधेनाऽसम्भवात् इति । व्यक्त मदः स्थानांग वृत्यादी ।
[૪૫]
www.kobatirth.org
For Private And Personal Use Only