________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારિત્રમાં પ્રયેાજક એવા પુણ્યની(પુણ્યાનુબંધી પુણ્યની) પ્રાપ્તિ થાય છે...આથી મેક્ષની પ્રાપ્તિની સુલભતા થાય છે તેમ નિશ્ચિત સમજવુ.
સુપાત્રદાનમાં પણુ અપવાદ જણાવે છે... भवेत्पात्रविशेषे वा, कारणे वा तथाविधे । अशुद्धस्यापि दानं हि, द्वयोर्लाभाय नान्यथा ||२३||
અથ : પાત્ર-વિશેષને અથવા ખાસ પ્રકારના કારણે સુપાત્રને આપેલું અશુદ્ધ એવુ પણ દાન અનેને લાભ માટે થાય છે...પરંતુ અપાત્રને અને કારણે નહિ...
વિવેચન : આગમ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણેના ક્ષેપક, તપસ્વી વગેરે સાધુ-સાધ્વીજીને—જેએ સુપાત્ર છે—અમુક ખાસ કારણ પ્રસ ંગે અશુદ્ધુ દાન પણુ અપાય.
દા.ત. દુકાળના અવસર હોય, લાંબા વિહાર વગેરે થયા હોય, બીમારીને સંગ હોય, એવા ખાસ કારણેાએ સાધુને પણ આધાકર્માદિ દોષવાળી ભિક્ષા—અશુદ્ધ હોવા છતાં— અપાય...અને તેનાથી દાતાર અને લેનાર બંનેને લાભ જ થાય છે.
કારણ કે દાન દેનારનું અંતર વિવેકપૂર્ણ છે, અને શુદ્ધ અંત કરણ છે. તેથી તે પુણ્યાનુ ધી પુણ્યને બાંધે છે. અને ગ્રહણ કરનાર સાધુ પણ વિશિષ્ટ કક્ષાની અનુપ્રેક્ષા વગેરે દ્વારા શાસ્ત્રાના પૂર્ણ જ્ઞાતા (ગીતાથ") બનેલ છે. આ રીતે શાસ્ત્રાર્થાંના રહસ્યાને પામીને તેવા સાધુએ જગત્માનનુ કલ્યાણ કરે છે.
[૪૨]
www.kobatirth.org
For Private And Personal Use Only