________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો ભંગ શુદ્ધ સંયમી સાધુને અશુદ્ધ દોષિત આહાર વગેરેના દાનરૂપ છે. તે અમુક પ્રકારના દ્રવ્ય, ક્ષેત્રો અને કાળમાં, વિશિષ્ટ સોગમાં કરવામાં આવે તે તે શુભફળને આપનાર બને પણ છે. . અને તેવા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ન હોય, ખાસ કાવિશેષ ન હોય તે તેવા સમયે સંયમી સાધુને દોષિત આહાર-પાણી વગેરેનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું નથી. આથી આવા દાનના ફળરૂપે ભજના કહી, અર્થાત્ વિકલ્પ કહ્યો.
- ત્રીજો ભંગ અસંયમીને, અશુદ્ધ ચારિત્રવાનને શુદ્ધઇન કરવારૂપ છે. અને એ ભંગ એવા જ અસંચમીને અશુદ્ધદાન કરવારૂપ છે. આ બંને ભંગ (પ્રકાર) આપણને જે અનિષ્ટ છે, અણગમતા છે તેવા ફળને આપનાર છે. કારણકે એનાથી એકાંતે કમ-બંધ જ થાય છે.
- આ છેલ્લા બંને પ્રકારને અનિષ્ટ ફળને દાયક એટલા માટે કહ્યા કે અસંયમી માગ વધારી સાધુઓને પોષવા તે બહુ અત્યંત અહિતકર છે.
હા...દીન-દુઃખિત એવા ગૃહસ્થો વગેરેને અપાતું અનુકંપાદાન ઉત્સર્ગથી સંગ્રહ કરી શકે છે. ત્યાં બહુમાન સત્કારને સવાલ હેતે નથી.
शुद्धं दत्वा सुपात्राय, सानुबन्ध शुभार्जनात् । सानुबन्धं न बध्नाति, पापं बद्धं च मुञ्चति ॥२२॥
અર્થ : સુપાત્રમાં શુદ્ધ આહારાદિનું દાન આપવાથી સાનુબંધ પુણ્યાનુબંધી પુણ્યકમ બંધાય
[૪૦]
www.kobatirth.org
For Private And Personal Use Only