________________
Shri Mahavir Jain Aradhana Kendra
વળી અહીં જે અનુકપાદિ દાન-ક્રિયાએ સાધુ માટે જણાવેલ છે તે આપવાર્દિક જ છે, અર્થાત્ અપવાદરૂપે કયારેક જ આચરવાની છે. અને તે ધનાદિ ધર્મો દ્વારા પણ કોઈ ભાગસુખા મેળવવાની વૃત્તિ નથી. આથી તે ધર્માં ભોગપ્રાપ્તિના કારણરૂપ બનતા નથી; પરંતુ નિજ`રાના કારણુ રૂપ મની જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ વ્યાધિથી પીડિત કોઈ જીવને મન્ત્ર દ્વારા પવિત્ર કરેલુ પાણી પાવામાં આવે . અને તે જીવ જો શ્રદ્ધાપૂર્વક તે પાણીનું પાન કરે. “આ જળપાનના પ્રભાવે મારા રાગ મટશે જ.' આવી શ્રદ્ધા તેના હયમાં હાય...તે તેનાથી તેના વ્યાધિ (રાગ) શાંત થાય છે. તેમ અહીં પણુ ભેાગના કારણું પુ પુણ્યમ ધ પણ અધ્યવસાય (પરિણામ) વિશેષના કારણે ભાગની પ્રાપ્તિના હેતુ બનતા નથી.
હવે અહીં એક વાદીની શંકા જણાવે છે. તે કહે છે કે, તમે આ વાત કરીને તે પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી તથા પૂજ્ય શ્રી સિદ્ધસેનાિકરસૂરીજીના વિચારોનું સમર્થન આપીને તમારી માનેલી માન્યતાને જ પુષ્ટ કરેા છે! અને તેને અનુકૂળ તર્ક કરવા દ્વારા તમારી રૂઢ માન્યતાને જ સ્થાપિત કરી છે.
આશકાનું સમાધાન આપતાં જણાવે છે કે... न च खदानपोषार्थमुक्तमेतदपेशलम् ।
हरिभद्रो हृदोऽभाणीद्यतः सविग्नपाक्षिकः ||१९|| અ : તમે જે કહેા છે કે પેાતાના દાનના પાષણને માટે જ આ વાત કહી છે, તે તે ચેગ્ય છે. કેમકે શ્રીહરિભદ્રસૂરીશ્વરજી સુવિજ્ઞપાક્ષિક હતા.
[૩૫]
www.kobatirth.org
:
For Private And Personal Use Only