________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનશાળારૂપી પુષ્ટાલંબનને ગૌણ-કારણું સમજવું અને જે દાતાને શુભ-પરિણામ છે. જે “વે સંવેપ” છે. જાણવા મેગ્ય પારમાર્થિક પદાર્થ છે: આત્મસ્વરૂપને યથાર્થ બોધ જેનામાં આ બોધ ાય તે આવા શુભ ભાવને સ્વામી બની શકે છે.
તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે બીજા કોઈ પણ આમાનું લોકિક કે લોકારભાવે ભલું ચિંતવવું, તેવું ભલું કરવા પુરુષાર્થ કરો તે અનુકંપા (નિશ્ચયથી જ છે.
ભાવથી પણ પરલેક સંબંધી બીજાનું હિત ચિંતવવું તે ભાવ-અનુકંપા છે. તેથી દાનશાળા, જ્ઞાનશાળા અને ધર્મશાળાઓ વગેરેની સ્થાપના અનુકંપા, યા કે પારમાર્થિકભાવે અનુકંપારૂપે સિદ્ધ થાય છે.
હવે આ જ, અનુકંપાની વાતનું નયની અપેક્ષાએ વિવેચન રજુ કરાય છે.
क्षेत्रादि-व्यवहारेण, दृश्यते फलसाधनम् । निश्चयेन पुनर्भावः, केवलः बलभेदकृत् ॥७॥
અથ: ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ વ્યવહાર-નય તો અનુકંપાદિના ફળનો ભેદ પાડે છે. પરંતુ નિશ્ચયનયથી તે જે ભાવ છે તે જ માત્ર ફળના ભેદને કરાવનારો છે.
- વિવેચન : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર વડે વ્યવહારનયની અપેક્ષાએ ફળમાં ભેદ પડે.
કયુથી : દાતાર, દ્રવ્ય અને ગ્રાહક (લેનારને વિચાર કરવાને.
૧૬.
www.kobatirth.org
For Private And Personal Use Only