________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
xu;
ભાળ ન લે તે કેટલું બધું કથનીય ! છાઁદ્વાર કરવામાં કેટલું અધુ ઉગ્ર પુણ્ય છે, તે ધ્યાનમાં રાખવુ.
૧૯૫ સગૃહસ્થશ્રાવકાએ યાદ રાખવુ કે પેાતાના સાધી ભાઇઓને યથાશક્તિ તન મન ધન અર્પી મદદ કરવી જોઈએ. શાસ્ત્રમાં સ્વધર્મીઓના સગપણુ જેવું અન્ય સગપણુ નથી, માટે ગરીબ શ્રાવકનાં માલકાને ભણાવવા લક્ષ દેવું.
૧૯૬ પૈસાદાર શ્રાવકાએ જ્યાં સુધી, માવકાનાં છે।કરાં નાકરી કરનાર હાય ત્યાં સુધી અન્ય ધર્મીઓને રાખવા તે વિચારવા જેવુ છે. કારણ કે શ્રાવકના ઘરમાં પૈસા જશેતા દેવગુરૂ શ્વમના કામમાં કોઇ કાળે વપરાશે, તેથી આપઅને મોટા લાભ થશે.
૧૯૭ શ્રાવક ભાઇઓએ કે આ ખીજા શેઠની નાકરી કરતા હાય, તેઓએ
પ્રમાણુિક
4
www.kobatirth.org
For Private And Personal Use Only