________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત્ મનમાં ઉત્પન્ન થતા અનેક કુવિકારે ટાળવા પ્રયત્ન કર.
૧૮૮ જે દુષ્ટાચારી, વ્યભિચારી તથા કંજુસ હોય તેનું જીવન આ લોકમાં છે છતાં તે મરણ તુલ્ય જ ગણાય છે, કારણ કે મનુષ્ય જન્મ પામી કેવળ ભવ, ફોગટ ગાળી કંઈપણું સાર્થકને કર્યું અને નરક દ્વારપંચને આશ્રિત બન્યો. ધિ છે તેના અનીતિ પંથ વિચારને!! ધિક તેની મતિને, પૃથવી વલયમાં જેની સારી કીતિ છે.
fજરા જેની કતિ છે તે સુઓ છતાં જીવતેજ છે. માટે સદાકાલ સારી કીતિને પ્રાપ્ત કરવા ઉત્સાહી થવું.
૧૮૯ સારા આચારની રીતિ ગ્રહણ કરવી. ૧૯૦ દેવાદાર થઈને ખર્ચ ન કરવું. ૧૯૧ પૈસા નકામી બાબતમાં ઉડાવી ન દેવા. ૧૯૨ નાત વરા નહિં કરતાં તેવી રકમ
www.kobatirth.org
For Private And Personal Use Only