________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સુક થવુ નહિજ, ખરામ ચાલ ચલગત ત્યાગ કરવી અને સત્ય માગે વિચરવુ.
૧૪. માલકાને નાનપણમાંજ સાચુ એલવાની મામાપેાએ રીતિ પાડવી તથા ખાલકે એ પણ સાચુ' ખેલવુ જ. જે છેકરાઓ તેવી સ્થિતિ સપન્ન અને છે તેઓને સ'કટ વિના પરિશ્રમે સવ` વસ્તુ પ્રાપ્ત થાય છે ને તેઓના ભવિષ્ય કાલ સુધરે છે.
૧૫ સૂર્યનું તેજ ઢાંકયું રહેતું નથી તેમ સત્યવચનવદનારના “ વીય પ્રભાવ ” સ્વયમેવ પ્રાબલ્ય કીર્તિને મેળવી અનેક સુખને સેવનારા, સતેજોમય દૈદીપ્યમાન થઇ અસત્યાંધકારને ભેદવા તત્પર થાય છે . તેમાં શસય નથીજ, માટે સદા સાચું એાલવુંજ.
૧૬ ટેકરાઓએ કાઇની પડેલી આપ્યા વિનાની રકમ છાનીમાની લેવી નહિ, કાગળ,
www.kobatirth.org
For Private And Personal Use Only