________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ`ડળ તરફથી પ્રગટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથ માળાના ગ્રંથાક ૭૯ તરીકે આ ચિન્તામણ નામના ગ્રંથ બહાર પાડતાં અમાને આન થાય છે, આ ગ્રંથ સંવત ૧૯૬૨ ની સાલમાં સાણંદ શ્રી જૈનેાદયબુદ્ધિસાગરસમાજ તરફથી છપાયેલ હતા, તેની તમામ પ્રતા ખપી જવાથી અને જીજ્ઞાસુઓ તરફથી તેની માગણી ચાલુ હોવાથી આ ખીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે, જેને સમાજ સારી રીતે લાભ લેશે એવી આશા છે. આ મંડળ પાસે સ્થાયી સારૂં ફંડ નહીં હોવા છતાં પણુ મંડળના અધિષ્ટાતા પ્રાતઃ સ્મરણીય ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only