________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सद्गुरु मंगलम् ! ગુરૂવર કે ગુનગાન,
(રાગ પીલુ ત્રિતાલ) ગુરૂવર કે ગુનગાન ! પ્રાન ૨! ગુરૂવર.
દિવ્ય જ્ઞાન પરિપૂરિત સૂરિવર ! ચૂડામણિ ચારિત્ર ગિવર !
નય નિક્ષેપ સુજાન ! પ્રાન રટ, રાગ દેશ મા મેહ માનક ત્યાગી, દેવ સમાન! જ્ઞાના ગુઢ ગંભિર આગમકે, જડ ચેતન પહિચાન ! પ્રાન રટ. સ્વાનુભવી શુદ્ધાત્માયેગી, દીયા તત્વ કે છાન! અલખ મસ્ત રામ મerળી, અંતર એક નિશાન ! પ્રાન સ્ટ પરમપ્રેમભર લોચન બિલસત, દિલભર દયા, ન માન! મહાકવિ પંડિત વાદિવિજેતા, બ્રહ્મચારી બલવાન! પ્રાન રટ જ્ઞાનક્રિયામંડિત, નિશ્ચય વ્યવહાર ઉભય કે જાન ! બિલસત રગરગ અંતરાત્મમે, પરમતત્વ કે તાન! પ્રાન રટ યોગનિષ્ઠ મહાકગિવર, શાસ્ત્રવિશારદ મહાન! ગુઢજ્ઞાનભર ગ્રંથપ્રણેતા, મુકિતપુરિ સંપાને! પ્રાન રટ ગ્રંથ એક શત આઠ મનહર, માલા પુષ્પ સમાન! જગદુદ્ધારક વિશ્વદયા, ગુંથત શ્રીજિનબાના પ્રાન રટ ચેગિશ્વર અવધૂત ઉજવાત, જૈન ધર્મ જગ જાની. સૂરિસમ્રાટ સકલઆગમધર, સ્વપર સમયકે જાન ! પ્રાન ષદર્શનના સંરક્ષક, શાશન સિંહ સમાન ! ખાખી મત ભક્તન ભયભંજક, ત્રિવિધતમ વિશ્રામ! પ્રાન રટ ગુનપયાંય ગુનસ્થાનક, નય ભંગ પક્ષ પરમાન ! ઈડા પિંગલા નાદ અનાહત, ખેલત ચાગિ સુજાન ! પ્રાન ૨૮ અમરયામ કે વાસીગુરૂવર, પ્રાતઃસ્મરણિય નામ! સુરિવર શ્રી બુદ્ધિસ ગરણ, ચરનન કે.ટિ પ્રનામ! પ્રાન રટ પ્રાન ! પરમ ઉપકારક પદમેં, ત્રિલોક તૃણ સમાન! કુરિવાર માં ગાવત દિલભર, શ્રી ગુરૂવરનકે ગાન! પ્રાવરટ
પાદરાકર,
For Private And Personal Use Only