________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારૂં નવું પ્રકાશન શ્રી જિનેન્દ્ર દર્શન ચાવીશી તથા અનાનુપૂર્વી
સંપૂર્ણ પરિકર સાથેના ચાવીશ ભગવાન તથા ગાતમસ્વામી, સિદ્ધચક્ર, વીશસ્થાનક, ઘંટાક, માણિભદ્ર, પદ્માવતીદેવી, ચકેશ્વરીદેવી તથા અખિકાદેવીના પૂર્ણ રંગી ચિત્રો સાથે. ભારે આર્ટ પેપર ઉપર સુઘડ છપાઈ સાથે કી’મત ૧–૮–૦ વધુ લેનારને ચાગ્ય કમિશન આપવામાં આવશે. શ્રી જૈન કલા સાહિત્ય પ્રકાશન ગૃહના નવાં બે પ્રકાશના
શ્રીપાળ રાજાના રાસ (સચિત્ર )
ચિત્રમય શ્રીપાળ રાસ
એકર’ગી તથા રંગીન ખસા ઉપરાંત ચિત્રો સાથે સુંદર ત્રિર’ગી જેકેટ તથા કલામય એક્ષ સાથે મૂલ્ય રૂા. ૨૫-૦૦ વધુ નકલા લેનારને ચાગ્ય કમિશન આપવામાં આવશે.
રૂા. ૭-૫૦
જૈન ધર્મના તમામ પ્રકારનાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી તેમજ અન્ય સંસ્થાના પ્રકાશનો તથા આગમેનાં ભાષાન્તર, ધર્મ શાસ્ત્રો, ગદ્યપદ્યખંધ ચિત્રા, તેમજ પાઠશાલા ઉપયોગી પ્રકાશનો મળશે. મેં સૂચિપત્ર મંગાવેા.
જૈન પ્રકાશન મંદિર
પ્રેા. જસવ’તલાલ ગિરધરલાલ શાહ ઠે. ૩૦૯/૪ દોશીવાડાની પેાળ–અમદાવાદ
મુદ્રકઃ કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ, મંગલ મુદ્રણાલય, રતનપાળ–અમદાવાદ.
For Private And Personal Use Only