________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
અધ્યાત્મ જ્ઞાનને અખટ ખાને
– યાને – શાશ્વતાત્માને અદ્દભૂત શણગાર? પૂજ્યપાદ ચોગનિષ્ઠ વિશ્વવિરલ દિવ્ય વિભૂતિ અધ્યાત્મજ્ઞાન દિવાકર શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કૃત અધ્યાત્મજ્ઞાન રસથી ભરપુર શ્રી કગાદિ મહાન
એકસોને આઠ ગ્ર વાંચો... વંચાવે?... વસાવ ?..
અને અવશ્ય લાભ મેળવો. શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ ૩૪૩-કાલબાદેવી રેડ, મુંબઈ નં. ૨
* સહાયક સભ્ય થવાના પ્રકારે * રૂ. ૨૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ
પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૧૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ
બીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૫૦૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ
ત્રીજા વર્ગના પેટ્રન ગણાશે. રૂ. ૨૫૦) અને તદુપરાંત રકમ આપનાર સભ્યો લાઈફ મેમ્બર
ગણાશે. તેમજ ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે અને સગવડતાએ ખૂટતી રકમ આપવાથી લાઈફ
મેમ્બર બની શકશે. શ્રી મંડળ તરફથી તમામ પ્રગટ થતા નવા ગ્રંથે પ્રથમ તથા બીજા વર્ગના પેટ્રનને ૨-૨ નકલે તેમજ ત્રીજા વર્ગના પેટ્રન તથા લાઈફ મેમ્બરને ૧-૧ નક્લ ભેટ આપવામાં આવશે.
For Private And Personal Use Only