________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
સર્વાનુમતે સ્વીકાર થયા. ગાધરા અધિવેશનમાં તેને બહાલી પણ આપવામાં આવી. અને ક્રૂડની શરૂઆત પણ પોતાથી જ કરી. અને શ. ૨૦૦૦૧) આપવાની જાહેરાત કરી.
ચેાજનામાં તે એમ નક્કી થયું હતું કે રૂા. ૨૦ હજાર આપનારનું નામ તે ક્રૂડ સાથે મુકવામાં આવશે. પરંતુ સદ્ગતને નામ કરતાં કામની કીંમત ઘણી હતી.. તેઓ સાચા અમાં એક સામાજિક કાર્યકર હતા. અધિવેશનમાં જ જાહેર કર્યું —
C.
૮ હાલ તુરત રૂા. ૨૦ હજાર આપનારનું નામ. સ્કીમ સાથે જોડવાની શરત કરેલી છે પર`તુ હું જાહેર કરું છું કે રૂ।. ૨૧ હજાર કે તેથી વધારે રકમ બીજા કાઈ ભાઈ આપશે તે હું મારું નામ પાછુ ખેચી લઈશ. પરંતુ રૂા. ૨૦ હજાર આપવાની મારી આફર કાયમ રાખીશ. '
તેઓશ્રીની આ જાહેરાતમાં શ્રીમ'તાઇનુ પ્રદર્શન નહિ પણ એક ખેલદીલ (Sportsmau) સ‘ગટ્ટુનના દર્શન થાય છે. કેળવણી માટેના એક અનન્ય ચાહકની તેમાં છબી જોવા મળે છે.
અને આ જાહેરાત જાદુ કરી ગઇ. વેજલપુર વાસી શેઠશ્રી કાંતિલાલે પેાતાના સ્વ. ભાઇના સ્મરણાર્થે તે રકમ કાઢવાની જાહેરાત કરી, આમ સદ્ગતને હાથે કેળવણીના કાર્યક્ષેત્રે એક નક્કર પાયા નખાયા. અને તેની એક
For Private And Personal Use Only