________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાચ આ બધુંય કોઈને સાંપ્રદાયિક લાગે, પણ સંપ્રદાયની વાડમાં પૂરાવું એ શીખે ન હતું, સ્વાદ્વાદને એ સાચે આરાધક હતે.
અને એની સાક્ષી તે એને મુગુટમ કર્મચાર”
પૂરે છે.
લોકમાન્ય તિલક” જેવા ગીતાના અડગ અભ્યાસીએ પણ આ માટે લખ્યું હતું જે Haw ! Known that you are Writings your“ Karmyoga / might not have written. My Karmyoga ............ (sd) B. G. Tilek.
જે મને આ ખબર હતી કે તમે આ કર્મચાગ લખી રહ્યા છે. તે હું મારે કર્મવેગ કદી ન લખત”,
જીવનમાં એણે બીજુ કંઈ જ ન લખ્યું હતું, અને માત્ર આ “કમંગ” જ એ જે મૂકી ગયે હોત તે પણ એ અમર બની જાત.
પ્રવૃત્તિ ને નિવૃત્તિ, કર્મ ને ફળ, સંસાર ને સાધુત્વ, ઈત્યાદિ અનેક વિષયની એણે ઘણી જ દલીલોથી ચર્ચા કરી છે. એ માટે દુનિયાના ઈતિહાસમાંથી એણે દષ્ટાંત આપ્યાં છે. જીવન, પ્રવૃત્તિ માટે છે, જીવન કર્મ માટે છે, એ એક ચિગ છે, એ સાધના છે, એની એમાં એણે સુંદર છણાવટ કરી છે, એ આખેય ગ્રન્થ વાંચતા લાગે કે એણે (૨૫૦૦૦) હજાર પુસ્તકે માત્ર વાંચ્યા નથી. એના પર ઊંડું મનન
For Private And Personal Use Only