________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં અમારી માગણીને અ૫સૂર પૂરાવી નિવેદન કરીએ છીએ કે– મુજ હોજો ચિત્ત શુભ ભાવથી,
ભવ ભવ તાહરી સેવ રે; યાચીએ કેડી ચને કરી,
એહ તુજ આગળ દેવ રે. - સ્વામી સીમંધરા તું .
મુંબઈ–સં. ૧૯૧૭ શ્રા. સુ. ૮ ) પાર્શ્વનાથ મુક્તિ કલ્યાણક |
મંગલમય તીથિ.
ફતેહચંદ ઝવેરભાઈ
For Private And Personal Use Only