________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ- ૧૩
૧૪૮ નામ રૂપના માહથી, મરી જવું એ મુક્તિ છે; સમભાવમાં પ્રભુછ હજાર-અનુભવ યુક્તિ છે. સર્વ પ્રમાદે દૂરે છંડ સાક્ષી બને સર્વમાં ચિદાનંદે જે પલપલ-રહે નહીં ગર્વમાં બની કાલથી નિર્ભય,-બ્રહ્મસ્વરૂપે જીવવું બુદ્ધિસાગર પ્રભુ પદ અહીં, પ્રગટાવે નવું.
| મુ. પેથાપુર,
આતમ-૧૪
આતમ- ૧૫
केशरीयानाथ स्तवन. ( રાગ કેશરીયા થાણું પ્રીત લગીરે સાચા ભાવણું ) કેશરીયા જિનવર !! વંદુ સ્તવું નમું ભાવથી; પ્રભુ વ્હાલા લાગ્યા મુક્તિદાયક ગુણદાવથી. || મેવાડે ધૂલેવા નગરે ત્રણ ભુવન ઘણું ગાજે, તુજસમ કઈ ન જગમાં દૂજે, અનંત શક્તિ છાજેર. કેશરીયા. ૧ અઢાર દોષ રહિત તીર્થકર, પાંત્રીશ ગુણમય વાણું, ચોત્રીશય અતિશયવંત પ્રભુજી, કાલકના જ્ઞાની. કેશરીયા. ૨ સર્વ દેશના સંઘે આવે, લળી લળી વદે ભાવે, જાગતે કલિયુગમાં તું છે, સર્વલોક તુજ ગાવેરે. કેશરીયા ૩ સર્વ દેવ દેવીઓ ઈન્દ્રો, નમે હાથ બે જેડી, રાજારાણા તુજને માને, કરે ન કે તુજ હેડીરે. કેશરીયા૪ અજ્ઞાનીથી દૂર ઘણે તું, ભક્તજ્ઞાનીની પાસે, બુદ્ધિસાગર પરચો પાક પર જ્ઞાન પ્રકાશેરે. કેશરીયા ૫
મુ.પેથાપુર ૧૯૮૧ મૃ. સુ. ૧૦
For Private And Personal Use Only