________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
અલખ અગોચર અજ અવિનાશી, જગજીવન આધારો,
તુજ પ્ર ૯ નિત્ય નિરંજન આદિ અનાદિ, અનંત ગુણને દરિયે અનંત જતનૂરને સાગર, અનંત પર્યવ ભરિયે. તુજ પ્રભુ ૧૦ બાવન બહાર છે અક્રિય આતમ, અનંત મહિમા વિલાસીર હજરાહજૂર છે સમ ઉપગે, કેવલજ્ઞાન પ્રકાશી, તુજ પ્ર. ૧૧ પલપલ સણસણુ તુજ ઉપગે, સાચું જીવ્યું જાતુર આપ આપને આપ સંભારે અકળ સ્વરૂપ સોહાતું તુજક૧૨ કેવલજ્ઞાને અનંતભવસુધી, પૂરે નહીં વર્ણવતરે બુદ્ધિસાગર અનંત મહિમા, જગમાં તારા સુહા તુજ પ્રભ૦ ૧૩
મુ. પેથાપુર.
शिवपुरमार्गगमन. (ઈ સંત વિરલે જાણિયું રે ભાઈ એ રાગ) જીવ! મુક્તિ મારગ ચાલજેરે, ભાઈ !આતમ સમુખ વાળજેરજીવા. મુક્તિમારગ ચાલજે.
જીવ રાગને ફેષ તયાથી મુક્તિ, મિથ્યા ભ્રાન્તિ નિવારજે; જીવ મેહને માર્યાથી છે મુક્તિ, મેહને મારી ચાલજેરેમાઈ. આતમ ૧ મહને આતમ જૂદે પાડી, મેહવિચારે વાજેરેમાઈ. આ૦ ૦ રાગ રેષની આડી અવળી–દૃષ્ટિથી ન નિહાળજેરેમાઈ. આ. ૨ ચિદાનદરૂપ આતમ પિત, આંતર આંખે ભાળજેરભાઈ. આ જ બુદ્ધિસાગર સદગુરૂ સાથે, ઉપયોગી થૈ હાલજેરભાઈ. આતમ- ૩
મુ. પેથાપુર.
For Private And Personal Use Only