________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩ સાકાર તું પયયથી જડસંગથી શાશ્વત સદા, તું નિત્ય પૂર્ણનન્દ ચિઘન વંદુ સમરૂં નિર્મલા. તું અસંખ્ય કટિ ચંદ્ર સૂરજતેજનું પણ તેજ છે, ઘટઘટવિષે વ્યાપક પ્રભુ સત્તાએ એકજ એજ છે; અવિનાશી તું નિજ પરપ્રકાશ દેવને પણ દેવ છે, પલવારમાં શતવાર સમરું સત્ય તારી સેવ છે. નિજ આત્મ એકેકે પ્રદેશ અનન્ત દર્શન જ્ઞાન છે, પ્રતિ પ્રદેશે ગુણ અનતા અનંત પર્યવ માન છે. નિજ આત્મ એક પ્રદેશમાં બ્રહ્માંડ અણસમ શેય છે, પલવારમાં શતવાર સમરું આતમા દિલ દયેય છે. જ્ઞાની નિરંજન સત્ય ઈશ્વર નિત્ય નિર્ભય જગપતિ, ચેતન હરિહર રૂદ્રબ્રહ્મા શક્તિરૂપી જિનપતિ, પ્રભુ આત્મ સત્તાએ જગમાં એકવ્યાપક દુઃખહરા, પલવારમાં શતવાર સમરું વંદુ પાવન સુખકરા. તારી અનંતી શક્તિ છે તારા સમે નહીં કેાઈ છે, મહિમા કરે તારો જગ તારી શક્તિ જોઈ છે; રૂપી અરૂપી અકલ ઈશ્વર શબ્દસૃષ્ટિપાર છે, એક પલકમાં શતવાર વંદુ સમરું તુજ આધાર છે. લેકે તને અલ્લાખુદા પ્રભુ બુદ્ધનામે બેલતા, ચહેવા કહે છે પ્રીતિ તુજ આગળે દિલ ખેલતા; સહુ ધર્મ પત્થનાં શાસ્ત્ર પણ તારી દિશા સાક્ષીભરે, એક પલકમાં શતવાર વંદુ સમરું તું જીવન ખરે. તું દેખતે સહુ વિશ્વને એ કારણે સહુથી વડે, તું જ્ઞાન ક્ષેય સ્વરૂપી છે, અનુભવ જણાતે એ ખરે; સદસત અનેકને એક તે નિસંગ કારકષમયી, એક શ્વાસમાં સવાર વંદુ સમરું શ્રાંતિ દૂરગઈ.
For Private And Personal Use Only