________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦.
નાત નાતમાં. કેશ ચુકા, ચઢો નહીં દરબાર, લાદ નીમી ન્યાય રહેતાં, જશે નહિં ઘરબાર, ધરે. ૩ ધર્મભેદના મેહે ન લડશે, છડો ન ધર્માચાર; દેવગુરૂની ભક્તિ કરશે, ધર્મથી જય જ્યકાર. ધર. ૪ દુઃખ પડતાં ધર્મ ન મૂકે, સત્ય ના છેડે લગાર; ઓછા ખર્ચે જીવન ગાળે, ઈરછ નહીં વ્યભિચાર. ધો. ૫ દારૂપાનથી દૂર રહો સહ, દુઃખીની કરે હાર વિના પ્રજન દંડાઓ નહીં, દુર્ગુણ ધિકકાર. ઘરે. ૬ સાર્વજનિક ઉપયોગી કાર્યો, કરશો જૈ હુંશિયાર; અન્યાયી જુલ્મીથી નહીં બી, ભયથી થાતી હાર. ધરે. ૭ સત્યના પંથે વહતાં દુઃખે, સંકટ પડતાં હજાર; સત્ય ન છ3 પ્રાણ પડંતાએહ છે ધર્માચાર. ધરે. ૮ વિધવાઓને કરો સહાયે, કરે વ્યસન સંહાર દેશમાં ભૂખ્યું રહે નહીં કેઈ, એવા ધરે આચાર ધો. ૯ દુર્ગણોના તાબે ન થાશે, સ્વતંત્રતા એ સાર; માનવહિંસા કરે ન કયારે, સ્વરાજ્ય એ નિર્ધાર. ધરે. ૧૦ પશુબળવાળા પાશ્ચાત્યને, આદર્શના અવતાર, બુદ્ધિસાગર આત્મિકબળથી, આર્યો થશે નિર્ધાર. ધરે. ૧૧
पोपटर्नु बच्चु अने उपदेश.
વિજાપુર ગણિશ અત્તર. વિશાખ વદિ દશમીએ. પદ્માવત જિન મંદિર પ્રભુનાં દર્શનભાવે સ્મીએ––––– દેરાસરના એક મઝાર. દીઠું શુક બચ્યું મહાર.
HL 9
tr
For Private And Personal Use Only