________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
અનેક ભાષામાં પ્રસરા, શક્તિમંત નરનારી, ગુણગ્રાહી થે ગુણને ગ્રહશે, સ્વરાજ્યના અધિકારી. સર્વે. ૩૦૦ પરબ્રહ્મ શ્રી પ્રભુ મહાવીર, ભક્તિભાવને રાગી પ્રભુ સુખસાગર ગુરૂ કૃપાથી; સ્વરાજ્ય શક્તિ જાગી. સર્વે ૩૦૧ સ્વાધિકાર સ્વરાજ્ય , સત્ય વિવેકે સુધારે; બુદ્ધિસાગર સૂરિ પ્રભણે, માનવ જન્મ સુધારે. સ. ૩૦ર સર્વ વિશ્વમાં શાંતિ હશે, જને બને ઉપકારી; દોષ સંકટ વિધ વિણશે, આનંદ પ્રકટે ભારી. સર્વે ૩૦૩ શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામે, સત્યે સર્વે પ્રગટ રેગે શોક દૂર થાશે, અધમ્મ યુદ્ધો વિઘટે. સર્વે. ૩૦૪ મંગલ પામે લેકે સર્વે, સર્વવિશ્વ નરનારી; બુદ્ધિસાગરસૂરિ ગડદ્ધિ, વૃદ્ધિ લડે જયકારી. સ. ૩૦૫
સંવત ૧૯૭૭ ના
ભાદ્રપદ શુકલ પંચમી મુ. સાનંદ
મંગલવાર ગુજરાત.
વરબ્ધ,
સ્વરાજ્ય એહ ગણાય, જગમાં સ્વરાજ્ય એહ ગણાય; સત્ય ન્યાયને પરેપકારે, સર્વનું શ્રેય કરાય, જગમાં, જાતિ ધર્મને પક્ષપાત નહીં, દયા દિલે ઉભરાય. જગતમાં ૧ દીન હીન અંધાં લુલાને, બહેરાં લેક પળાય; જગતમાં ફાંસી શુળી તોપને ગોળે, માણસ ન મરાય. જગતમાં ૨ હિંસક જનને શુદ્ધ થવાને, વખત આવે જાય, દારૂનું કે પાન કરે નહીં, દુર્વ્યસનને ન રહાય. જગતમાં ૩ ધર્મ જતિને દેશના ભેદે, મહારું હારું ન થાય; જ. વ્યભિચારને વેશ્યા રહે નહીં, સાદું જીવન જાય. જગત્માં. ૪
For Private And Personal Use Only