________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૦
મન શયતાનને મારે જેએ, ચાઢાએ તે સાચા; સ્વરાજ્ય તેને અહિંયા પૂરું, જેની સાચી વાચા. સર્વે. ૧૮૮ જડવતુઆમાં સુખ શોધે, પરાધીન તે લાક; સ્વરાજ્યની ભ્રાંતિમાં ભૂલી, અંતે પાડે પાક. સર્વે. ૧૮૯ જ્ઞાનયેાગને ભક્તિ યોગે, સ્વરાજ્ય પામે સતા; મિથ્યા રાજ્યમાં મેહ ધરીને, અજ્ઞાની ભટકતા. સર્વે ૧૯૦ આતમ તેનિજ ભારતભૂમિ, આતમવણુ સહુ ખાટુ; આત્મભૂમિની પ્રાપ્તિ માટે, ગણા ન ખીજું માટુ, સર્વે, ૧૯૧ સદ્ગુરૂના ખનતા જે ભકત, ગુરૂ આજ્ઞાએ વર્તે; આત્મ સ્વરાજ્યને પામે નક્કી, પ્રભુથી ઐકય પ્રવર્તે. સવે. ૧૯૨ પરીષહેા ઉપસર્ગો વેઠી, શુરૂઆજ્ઞામાં જીવે;
આતમનુ મૃત્યુ નહી' જાણે, મૃત્યુથકી નહી ખવે. સર્વે. ૧૯૩ ગુરૂઆજ્ઞામાં હોમાઈને, જીવતાં જે મરતા; પરતંત્રતા દુઃખના સાગર, સહેજે વેગે તરતા. સર્વે. ૧૯૪ ગુરૂમાં પૂરણુ શ્રદ્ધાપ્રીતિ, ગુરૂમય થૈ જીવતા; જીવન મરણુમાં સમભાવી જે, આત્મ રાજ્ય દ્વીપતા. સર્વે. ૧૯૫ આત્મરાજ્યની સ્વતંત્રતામાં, મસ્ત બન્યા જે સંતા તેઓના વચને હામાઇ, સ્વતંત્ર થાવ મહતા. સવે, ૧૯૬ રવરાજ્ય સહુની પાસે નક્કી, સ્વતંત્રતા સહુ પાસે; મનમાં જે શયતાન ન આવે, તે આનંદ પ્રકાશે. સર્વે. ૧૯૭ એકવાર જો આત્મરાજ્યની આત્માનંદ ખુમારી; પ્રગટે તેા પછી કાઈ ન ભૂલે, સ્વતંત્રતાની વારી. સર્વે. ૧૯૮ આત્માનંદ ખુમારી ઉભરા, એકવાર જો આવે; મરતાં પછીથી માહ રહે નહી, સ્વયં પ્રભુ થૈ જાવે. સર્વે સત્તાની સંગતિ કરવાથી, સ્વરાજ્ય સુખની પ્રાપ્તિ; નિરૂપાધિક સુખ અનુભવ્યાથી, સ્વત ંત્રતાની વ્યાપ્તિ. સર્વે. ૨૦૦ નિર્ભય દેશે મ્હાલા સંતેા, ગુરૂગમને વધારી;
૧૯૯
મૃગલ પીવા હરણાં દોડે, ભૂલા નહીં નરનારી. સર્વે. ૨૦૧
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.