________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શાહ મહેતા, સ્વામી વિવેકાનન્દ, મર્દન માહન માવિયા, દાસ, અરવિંદ ઘેષ, લાલાલજપતરાય, શ્રીપીનચંદ્રપાલ, જીણુા અને અહિંસાત્મક અસહકારવાદી મુખ્ય ગાંધી, વિઠલભાઈ પટેલ, વગેરે નેતાઓ છે. તિલક વગેરે હાલ નથી. હાલ હિંદમાં ગાંધીજી, મહમદઅલી, શાકતઅલી, લાલાલજ પતરાય, દાસ, માળવીયા વગેરે ગૃહસ્થા સ્વરાજકીય ચળવળના આગેવને છે. નાયકાને હવે ખરી કસેટીના તપ કરવાને વખત આવનાર છે. હિંદ સહકાર અને અસહકાર એમ એ પક્ષમાં વ્હેંચાઈ ગયું છે. બન્નેનું ધ્યેય સ્વરાજ્ય પ્રાપ્તિ છે. માર્ગો જુદા છે. લક્ષ્ય એક છે. બાહ્યરાજ્યમાં નીતિ ન્યાય અને અહિંસાત્મક પ્રવૃત્તિની શિખામણુ આપવી એ મારી ક્રુજ છે અને આત્મક અધ્યાત્મસ્વરાજ્યના ઉપદેશ દેવા એ મારા હક્ક છે. એવી ક્રુજ ને અનુસરી ત્યાગીદશામાં સત્યપદેશ સમભાવે આવ્યે છે. બાહ્યરાજ્યદૃષ્ટિએ સહુકાર અને અસહકારના ત્યાગવાળું મારૂં કર્તવ્ય જીવન છે. પરંતુ આત્માના ગુણા માટે ઉપદેશ દૃષ્ટિએ અપેક્ષાએ સહકાર ઉત્સગ થી અને અપવાદે અસહકાર દયામય હાવા જોઇએ, એવુ સ્વાપેક્ષાએ મતન્ય છે. સર્વ વિશ્વમ માંથી હિંસાના નાશ થાય અને અહિંસાત્મક સ્વરાજ્ય સર્વત્ર થાય તાજ શાંતિ સુખ છે એવું મારૂં અત્મિકમતવ્ય છે.
પ્રાપ્ત
પ્રભુ સર્વજ્ઞ મહાવીરદેવની દેશનાથી રચાયલાં જૈનશાસ્ત્રનું વાંચન શ્રવણુ મનન કરવાથી આત્મરાજ્ય સમજાયું છે. પરમાત્મ રાજ્ય સમજાયું, અને તેના પ્રાપ્તિથી સર્વ પ્રકારનાં દુ:ખાના નાશ છે અને અન ંત સુખની પ્રાપ્તિ છે તેવું પરમાત્મસ્વરાજ્ય કરવા માટે જ્ઞાનદર્શન ચારિત્રની આરાધનાની જરૂર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને ચારિત્રમાં સમાવેશ થાય છે. પ્રભુ મહાવીરદેવે સવિશ્વજીવાને જ્ઞાનદર્શનચારિત્રમાં સત્ય માધ્યાત્મિક સ્વરાજ્ય પ્રોધ્યુ છે, ન્યુવહાર ચારિત્રદીક્ષા અંગીકાર કરીને શુદ્ધાત્મસ્વરૂપ રૂપ સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે ત્યાગી મુનિજીવન અંગીકાર કર્યું છે. ગૃહસ્થાને તેઓના અધિકારે ખાદ્ય રાષ્ટ્રીયજીવનની જરૂર છે અને આંતરજીવ
For Private And Personal Use Only