________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
અજ્ઞાની માહી હિંદીએ,રે નઝામે કયારે; દઉં નહિ પાસે આવવા સંપ,વળે નહિ તેથી ભારત પ. સ્વતંત્રતાથી રાખુ અળગા, પક્ષેા ખૂબ પડાવું, એકય ન કરવા દેતા કેમે, ખૂરા નાચ નચાવું; પાડે એક ખીજને હેઠ, મારૂં ઇષ્પો દ્રોહની ઠંડ. લેાભ માનથી અનતા દ્રોહી, સજાતિના લેાકેા, એના યુદ્ધે ત્રીજો ફાવે, ત્યારે પાડે પેકે; તેને વેદે છે ઇતિહાસ, જાણે! તમે મુનિવર ખાસ, ત્યાગી ત્યાગીમાં ઈર્ષ્યા વહ્નિ, જોર કરી પ્રગટાવું, ધર્મ ભેદમાં ખેદ કરાવી, માં હામાં હું લડાવું; કરાવી દ્રોહને નાખુ` હેઠ, તેથી રહે ન જગમાં શ્રેષ્ઠ. લાલચમાં લપટાવી સહુને, ઈર્ષ્યા દ્રોડ કરાવું, ફૂટ પડાવી કરૂં ગુલામે, નીચ કરી રાવરાવુ; પડાવું નીચ જનાના પાય, એવા મારા છે મહિમાય, અનેકરીતે હિંદીઓના, મનમાં પેસી ક્રૂ, તે પણ માહીએ નહીં જાળું, અનેક રીતે ક્રૂ ભૂલ્યા આત્મજ્ઞાનવણુ લેાક, ત્યાં છે મુજ શક્તિની ઝાક જયાં ઈર્ષ્યાને દ્રોહ કાપને, લાલચ બૂડી પ્રીતિ, નહીં પ્રામાણ્ય અને અજ્ઞાન જ,ત્યાં છે મારી સ્થિતિ, તેનું બાહ્ય ફ્રૂટ પિરણામ, ઉઝુ' પ્રગટું ઠામેાઠામ. ફૂટતણું વૃત્તાંત સુણીને, કહ્યું ફૂટને ભાવે, સત્યજ્ઞાનને સત્ય ન ભક્તિ, સંપ ન ત્યાં તું ફાવે; થાવે હિંદઅહે જ્યાં એક, ત્યાં તે સંપ અને છે વિવેક. અરે ફૂટ તું લૂટ ન કરજે, દયા-હુંદની ધરજે, પાપીઓના દિલ અવતરજે, સતથી દૂરે ફરશે; જ્યાં છે કપટ ચપટ ત્યાં થાય, ત્હારી શક્તિ ત્યાં વર્તાય. ચૂંટફાટ ત્યાં સુખ નહિ શાંતિ, સત્ય પ્રેસ ન કયારે, તેવુ હિંદને સમજાવું છું, સમજે તે સુખ ભારે; દુર્ગુણ જ્યાંત્યાં મારા વાસ, એમાં દોષ ન ત્હારા ખાસ.
For Private And Personal Use Only
૧૩
१२
૧૩
૧
૧
૧૬
૧૭
૧૮
૧