________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩ સહાયકને સત્યના સંગી, કરતા જગ કલ્યાણ અ. સંતે સતીઓ જ્ઞાની ભક્ત, કરે ન જીવની હાણ. સ. ૮ સમા લઘુતા આર્જવ નિર્મલ, મનડું આતમ ભાન; મ. મનવા કાયાપર કાબુ, રાખતાં ભગવાન; મ. ૯ ધર્મભેદના બહાને ન લડતા, પ્રમુમાં ધ્યાન. મ.
સ્વાધિકારે કર્મ કરે સહુ, ત્યાગી ગૃહસ્થ નિશાન. મ. ધન્ય ધન્ય એવાં નરનારી, નિર્વ્યસની ગુણવાન; મ. બુદ્ધિસાગર જીવંતા તે, અમર આતમ જણ મ. ૧૧
हिन्दुस्तान.
( કાનુડે ન જાણે મારી પ્રીત એ રાગ. ) રહે તે કૃપા કરી ભગવન, હિંદની વહારે આવે હવે તે દુઃખની હદ થે દેવ, હિંદમાં હૈયું લાવશે. હવે. ૫ હવે નહીં એકે આરે, એકજ છે તુજ આધારે ટાળી કુસંપ ઈર્ષ્યા છેષ, હિંદને તુર્ત સુધારેરે. હવે. ૨ શક્તિ સહુ પ્રગટા, આગળને માર્ગ જણાવે; પૂર્વે હતું મઝાનું હિંદ, તેહવું હાલ બનાવે રે. હવે. ૭ ભણતર પોતાનું ભૂલ્યું, વિપત્તિદરિયે ફૂલ્યું ટાળે ફાટફૂટને દાટ; આંખમાં અમૃત લાવેરે. હવે, ૪ હિંદ હિંમત વણ હાર્યું, સાચું ના દિલ ગણકાર્યું; પરાશય વૃત્તિ ટાળી દેવ ! સ્વાશ્રયી ભાવ ભણવેરે. યાતી નિજ હાથે ચડતી, થાતી નિજ હાથે પડતી ચડતી પડતી સર્વ પાય, હિંદને તુત બચાવ રે. હવે. ૬ પિતે પિતાની હાથે, સંપીને વર્તે સાથે, એ હિન્દીઓને મંત્ર, ભાવથી પ્રભુ ભણવેરે. હવે. ૭ પૂર્વે જે પાપ કીધાં, ભેગવી ફળ તે લીધાં પ્રાયશ્ચિત્ત કીધાં સર્વ, હિંદને બહુ ન તપાવરે. હવે. ૮
For Private And Personal Use Only