________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
ગુરૂ નિશ્રાવણ ભક્તિ જ્ઞાન ન સંપજે, ગુરૂ કૃપાવણ ભક્ત ન થાત કેયજે; ધમના બહાને ખાવું નહીં પારકું, ગુરૂને ઠગનારાનું ભલું ન જોય જે. પ્રિય. ૧૦૧
ગજ્ઞાનને આતમજ્ઞાન ન વેચવું, સેવા કરનારાને દેવું જ્ઞાન, ભજનને વેચ્યાથી આર્યપણું નહીં, માનવને વેચ્યાથી અંતે હાનજે. પ્રિય. ૧૦૨ કન્યાને વરવિક્રયકરનારા જને, પ્રેમ, પ્રભુતા કરે મહત્તા નાશ; પિતાની જાતિની રાજ્યાદિકની, પડતી કરીને પામે દુઃખડાં ખાસ જે પ્રિય. ૧૦૩ ઉપકારીને હણનારા નકે જતા, વિશ્વાસીને કરતા જેઓ ઘાતજે, તેઓની પડતી થાતી અંતે ખરી, પાપવિચારો કરવાથી જ નિપાત. પ્રિય. ૧૦૪ મેટાં કાર્યો હૃદયબળે સઘળાં થતાં, એક્ય સંઘબળ સમું ન બળ કે જાણજે, સુપભેગી જીવન અંતે દુબલું, ભેગવિલાસે ઘટે શક્તિ માનજે. પ્રિય. ૧૦૫ સર્વકાર્યમાં દે તે પ્રગટે ખરે, દોષ વિનાનાં કાર્ય થતાં નહીં કોય; અલ્પષને લાભ ઘણે જે કાર્યમાં, તેવાં કાર્યો કરવાં સુખડાં હેય. પ્રિય. ૧૦૬ દેશને ભૂલ વિનાનું માનવું કે નહીં, દેષથકી જ્યાં અધિકા સણ હાયજે તેવા એ ઉત્તમ નિર્દોષી જાણવા, શિક્ષણ સાથે ભૂલે જ્યાં ત્યાં જેજે. પ્રિય. ૧૦૭
For Private And Personal Use Only