________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
મળ્યા ન તુજને તેની અહીં શું સાક્ષીરે, પામ્યાની સાક્ષીરે બીજા શું કહે; પામ્યા તેને સાક્ષીની શી ઈચ્છારે, પામેલ હેય જાણે અનુભવને લહે. પ્રેમ ૧ તનનું મંદિર મનનું મંદિર હારૂં રે, અજપાના જાપેરે વેદ પ્રકાશતા, મનમાં લાગ્યા મીઠા જ્ઞાને દીઠા રે, જ્ઞાનની તિરે વિશ્વ વિલાસતા. પ્રેમ ૧૪ શક્તિ અનંતી સતી યશેદા સ્વામિરે, પૂરણ બ્રહ્મ સ્વરૂપ છે. તમે બુદ્ધિસાગર પૂર્ણાનંદ સ્વરૂપેરે, અનુભવીએ સઘળે વ્યાપક તું ગમે. પ્રેમ ૧૫
आत्म महावीर लगनी. ( પ્રભુ પ્રતિમા પૂછને પિસહ કરીએરે–એ રાગ )
આત્મ મહાવીર પ્રભુ અનાદિ અનંતારે, તારે તારા પ્રેમને તુજથી સાંધિયે, રૂ૫ તમારું અનંત અપરંપારરે, આતમના ઉપગે દિલ આરાધિ. ભક્તિથી તુજને મુજદિલ બાંધિરે. અધ્યવસાયસાગર લહેરે વાધિ; લગની લાગી તુજ સાથે લટકાળારે; જગની માયા સહુ ભૂલી ગયે, કમની માયા તેમાં સહ ભરમાયારે, ભ્રમણાને ભાગીરે તુજ રંગી થયે.
તા. ૧
For Private And Personal Use Only