________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
તુજ આજ્ઞાએ રવિ શશી સાગર વર્તેરે. ચાલુંરે હું તુજ આણાએ મુદા. થાવાનું ? તુજ આજ્ઞાએ જીવવું મરવું મુક્તિરે, તુજમાંરે સુરતા ધરવી મિક્ષ છે, તુજ અનુભવ વર્ણ શાસ્ત્ર ભણતાં ગણતરે; વાદને વિવારે મોક્ષ પક્ષ છે. થાવાનું. ૯ તુજમાં રસ લાગ્યાથી મૃત્યુ ન ભાસે; ભયની વૃત્તિ દરે થતી, હારું રાજ્ય ત્યાં બીજાં જૂઠાં રાયેરે. મારે તે હારા રાજ્યની છે ગતિ, થાવાનું. ૧૦ જગનું રાજ્ય તજે તે જગનો રાજારે, બંધાતે નહીં રે જગમાં જે કદી પરવશતા તે દુઃખ જ મન આસક્તિરે; આત્મ વિશે રહેવું સુખ છે તે હદિ. થાવાનું ૧૧ જીવન મરણમાં રાગ ન ટ્રેષજ હારેરે; મરવુંરે જીવવું તુજ અર્થે રહ્યું; દુનિયા પાછળ હું તુજ આગળ આવ્યા રે, મનનુંરે માન્યું મિથ્યા થૈ ગયું. થાવાનું. ૧૨ અનેક ભવ સંસ્કારે તુજને પારે; મનનારે જગ પડછાયા ટળી ગયા, મળ્યા પછી શી? માળાને શાચાળારે. પ્રત્યક્ષે મળતાં સંશય નહીં રહ્યા. થાવાનું. ૧૩ પંચમ આરે ભક્તિથી તું મળતો રે; શ્રદ્ધાને પ્રેમેરે પ્રભુ તું પાસ છે, બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી મળિયારે; હારેરે પૂર્ણાનંદ પ્રકાશ છે. થાવાનું. ૧૪
For Private And Personal Use Only