________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સ્વતંત્રતા સહુ ઈચ્છ, સહુને સુખની ચાહ સ્વાધીનતા સહુને છે હાલી, પરાધીનતા દાહ. જેઓ ૨૭ જ્ઞાન ભક્તિથી જ્ઞાની ભકતે, સ્વતંત્રતા વરનાર; આત્મજ્ઞાન વણ બાહિર રાજ્ય, શાંતિ નહીં તલભાર. જે ૨૮ મનવશ કરતાં આત્મરાજ્ય છે, આનંદ અપરંપાર; સર્વ કષાયે હણતાં શાંતિ, પ્રભુતા છે નિર્ધાર. જેઓ ૨૯ કર્મપ્રકૃતિને સુખ દુઃખ, તેમાં જે સમભાવ; પ્રગટે ત્યારે આત્મરાજ્ય છે, ધ્યાન સમાધિ દાવ. જેઓ ૩૦ વિષયવાસના નામવાસના, લોકવાસના દૂર શાસ્ત્રવાસના ટળતાં સાચું, પ્રગટે આનંદપૂર. જેઓ ૩૧ સ્વતંત્રતા બત્રીશી ગાઈ વિદ્યાપુરમાં બેશ; બુદ્ધિસાગર સ્વતંત્ર પિોતે, પાયે આતમદેશ, જેઓ સ્વતંત્ર છે નરનાર, તેઓ ધન્ય ધન્ય જયકાર. જેઓ ૩૨
વાક્ય,
સંતે સ્વરાજ્ય પારે, પૂણનન્દ જામેરે; કામ ક્રોધ મત્સરને જીતે, માન લેભને મારો રે; માયા જીતે આત્મજ્ઞાનથી, શત્રુથી નહિ હારે– સં. ૧ મહાદિક શત્રુઓ મારે, દુખાસક્તિવારે; પ્રત્યાહારથી પ્રેમ લગાવે, સ્વાશ્રયભાવને ધારે.–સં. ૨ ષચક્રોમાં ધરી ધારણા, ધ્યાન સમાધિ પારે; આતમ તે પરમાતમ પોતે, ગગન ગઢે ચઢી જાવો–સ. ૩ ઈન્દ્રિયોને જીતે જ્ઞાને, મનને વશમાં રાખે રે, વિષયોના નહિ અને ગુલામે, શુદ્ધતમ રસ ચા –સંતે. ૪
For Private And Personal Use Only