________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુણે સર્વનું કરતે તેલ, જેને સાચે મીઠા બેલ; નીતિથી સત્તા ધરનાર, સર્વ પ્રજનું હિત કરનાર. ૭૬ દુષ્ટોને દંડે સુખ હેત, જેના શુભ ઉત્તમ સંકેત; જેના આશયમાં પરમાર્થ પરમાર્થે જે ત્યાગે સ્વાર્થ. ૭ એવા રાજા મારા ભક્ત, અંતમાં જે નહિ આસકત; સત્ય રાજ્ય કરવું મુજ ભક્તિ, તેથી પ્રગટે સઘળી શક્તિ. ૭૮ આપતિએ કરે ને ન્યાય, પક્ષપાતમાં નહિ મુંઝાય; સરખે રાજ પ્રજાને ન્યાય, જીવંતું તે રાજ્યો ગણાય. ૭૯ પ્રજાજનેનું સુતે સર્વ, કરે ને મનમાં સત્તા ગર્વ. મારા હુકમે પાળે ફર્જ, જેને નહીં અન્યાયી ગર્જ. ૮૦ એવા રાજા મારા ભક્ત, નિલેપી મારામાં રક્ત; એવા ભૂપતિ થાવે મુક્ત, જગમાં સત્ય પ્રચારે સૂકત ૮૧ ખપ પડતું સહુ ધરે વિવેક, સત્યપણાની જેની ટેક, શત્રુઓ સ્લામ રહેનાર, બળકળ બુદ્ધિથી વહનાર. ૮૨ સમજાવે સહુ લેકને ધર્મ, રાજ્ય માં સહુ કરતે કર્મ ટાળે પ્રજા જનેના ભર્મ, આપે સર્વ પ્રજાને શર્મ. ૮૩ એવા રાજા આર્ય સુડાય, લેતા નહિં અન્યાય હાય, સ્વાશ્રય શક્તિના ધરનાર, સર્વ કલામાં જે હુશિયાર, ૮૪ રાજાઓ એવા જે જૈન, રાજ પ્રજામાં હાય ન દેખ્ય; કર્મયોગીના ગુણને કર્મ, ધતા આતમ પામે શર્મ. ૮૫ દયા વિના નહિ રાજા કેય, દયાવંત રાજા શુભ હોય; રાજા શોભે બહુદાતાર, સાધુ બ્રાહ્મણરક્ષાકાર. ૮૬ રાજા વિવેકી શત, નિશદિન સેવે સાધુસંત; શ્રદ્ધાવંત સમયને જાણ, પાળે મારી સાચી આણ. ૮૭ કાલત પણ રાજા કાલ, મારાપર જેનું બહુ વહાલ. જાયું આચારે ધરનાર, સતીઓનું રક્ષણ કરનાર. ૮૮ કન્યાઓનું રક્ષણ બેશ, કરતે ફજી જ ધરે હમેશ; નિષ્કામ કર્મો કરનાર, ગુરૂપદેશે સાંભળનાર. ૯૦
For Private And Personal Use Only