________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
આત્મસમાં જેને નરનાર, તે રાજા શોભે જયકાર; સર્વ પ્રજાને સેવક જેહ, સર્વપ્રજાને રક્ષક જેહ. ૬૪૧ પ્રજા સમ ગણે નિજને જેહ, રાજા તે થાત ગુણગેહ, પ્રજાથકી નહીં ગણે મહાન, પ્રોન્નતિમ તન ધન પ્રાણું ૪૨ એ રાજ કરે કબૂલ, જે જાણે નિજ ગુણને ભૂલ વંશ પરંપર ગુણવણ ભૂપ, થાતાં સર્વ પ્રજાને ધૂપ. ૬૪૩ દેશ સંઘની પડતી થાય, માટે ગુણવંત રાજા ન્યાય અ૫ દેષને લાભ મહાન, જાણે તે રાજા ગુણવાન ૬.૪ જેનું બળ તેનું છે. રાજ્ય, શક્તિથી પદવી છે ગ્રાહ્ય રાજ્ય ભૂમિના આગેવાન, અનેક ગુણધી જેહ મહાન- ૬૪૫ ગુણવતે કરતા પરમાર્થ, હદ બાહિર નહિ વ સાથ, સર્વપ્રજાને ગમે ન જેહ, , કરે નહીં રાજાને તેહ. ૬૪૬ અનેક ગુણયુત કરે પ્રધાન, સેનાપતિ શક્તિ ગુણ ખાણ મારા ભક્ત આગેવાન, શૌર્યાદિક ગુણગણુની ખાણ ૬૪૭ તેવા રાજાદિક જ્યાં હોય, મુજ કૃપા વર્તે ત્યાં સેય, મુજ ભક્તોએ આગેવાન, રાજ્યાદિકમાં થાવું જાણ. ૧૪૮ જૈનધર્મને વિશ્વ પ્રચાર, કરવામાં સેવા સુખકાર; ગૃહસ્થભક્તોએ નિજ દેશ, રક્ષણ કરે સહી જ કલેશ. ૬૪૯ જન્મભૂમિ રક્ષણથી ધર્મ, રક્ષણ લાયક કરવાં કમ; ગૃહસ્થ જેનોએ સહુ શક્તિ, સંરક્ષી વ્યવહરવી ભક્તિ. ૬૫૦ ગૃહસ્થજૈનોના આચાર, કાલાનુસારે જ વિચાર, બળકળથી છતે અરિવર્ગ, પ્રેમાદિએ મનડાં સ્વર્ગ. ૬૫૧ એવા જેનો જગ જીવંત, અશક્ત જે તે નકક મરત, સુદર્શના શક્તિ પ્રગટાવ, સંયમમાંહિ લક્ષ્ય લગાવ. પર સંયમથી આતમ છે સિદ્ધ, અહંનું પરમાતમ મહાબુદ્ધ; સુદર્શના તારે અવતાર, સંયમથી આતમ સુખકાર. ઉપર સ્ત્રીત્વથી સ્ત્રી શોભે છે સાર, પુરૂષ પુરૂષના ધમેં ધાર; સ્ત્રીધર્મોથી સ્ત્રીની ગતિ, શોભે સંયમથી સંયતિ, ૬પ૪
For Private And Personal Use Only