________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
૪૧
મનને રાખી મારી પાસ, ગુણુ કર્માથી વર્તે ખાસ; નિરાસક્તિથી થાવે શુદ્ધ, અર્જુન વિષ્ણુ ને મહાયુદ્ધ નીતિથી ચલવા ઘસૂત્ર, પકવેા ઉત્તમ પુત્રી પુત્ર; સતાના જો ગુણિયલ થાય, દેશ સધ સામ્રાજ્ય સહાય, ૪૧૮ સંતાનોપર બહુ ઉપકાર, માતપિતાના છે સંસાર; માતપિતા તીર્થાસમ જાણુ, સેવા વિનય કરી બહુમાન. માતા ઉપકારના જાણુ, મારા ભક્તજ થાય પ્રમાણ; માહિષતા ઉપકારો હણે, ગુરૂના ભક્ત ન ધી બને. ૪૦ માતપિતાના આશીર્વાદ, પામે તે નહીં પામે ખાદ; માર્તાપતા ઠારે તે ઠરે; કરે દુ:ખી તે દુ:ખને વરે. માતિપતા ઉપકાર મહાન, સમજે નહીં દુષ્ટો નાદાન; માતપિતાના રે વિનાશ, દુર્ગતિ દુર્મતિના છે વાસ. પૂજે સેવે મા ને આપ, તેને ભાપણાની છાપ; પૂજો વદો ઉઠી સવાર, બુદ્ધિ સુખ પ્રગટે નિર્ધાર. માતપિતાદિકમાં મુજ દેખ, દુર્ગુણ દાષા સર્વ ઉવેખં; માપિતા શિખામણુ ગ્રહા, તેમાં મત્સમ બુદ્ધિ વા. ૪૨૪ માતપિતા ઉપકાર મહાન, જાણે તે ગુરૂ પામે જ્ઞાન; વિશ્વ પરસ્પર છે ઉપકાર, સમજી વર્તો નર ને નાર. ઉપકારા પર જે અપકાર, કરતા પામે દુ:ખ અપાર; નામ રૂપ ઉપાધિ સર્વ, ભૂલે તે નહિ પામે ગર્વ. સર્વ દિવસ તેને છે પર્વ, પામે તે કલ્યાણા ખ; નિત્ય અને નૈમિત્તિક કર્મ, આવશ્યક આકસ્મિક કર્મ. ૪૨૭ ગોણ મુખ્યથી કરતા કાજ, અંતે પામે આત્મિક રાજ્ય; ઇન્દ્રિયા અન્ઘોસમ દમે, નરનારી તે કયાંય ન ભમે. મનને વશમાં રાખી રહે, રાગાદિક ઉપજે તે સહે; ઘરમાં સંપી રહે સદાય, એક બીજાના ગુણને ગાય. દુ:ખ સહે નહીં રહે ઉંદાસ, મારાપર રાખે વિશ્વાસ; - મુજપર પ્રીતિથી આનદ, ધારે ટાળે માહના કંદ, થાતુ સહુ માત્માતિ માટ, એવા વિશ્વાસે શિર સાટ.
For Private And Personal Use Only
૪૧૭
૪૨૧
૪૨૨
૪૨૩
૪૨૫
૪૨૬
૪૨૮
૪૨૯
૪૩૦