________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપક સં.
man
કાવ્ય કવિતા ભજનપદાદિ સાર; જ્ઞાનયોગથી શ્રેષ્ઠ કર્યો અભિપ્રાય એ, કહે શુદ્ધ ભાવે વિજ્યલબ્ધિ જ્યકાર. સજજન. ૫ 8 तमे श्रावक कहो केवा.
કવ્વાલી. સુણે ના સદગુરૂ પાસે, જીનાગમને બહુ માને, વિવેકે ના કરે કૃત્યે, તમે શ્રાવક કહો કેવા? નથી સાસનતણી ભકિત, નથી શ્રદ્ધા જીનાગમની; નથી આચારની પરવા, તમે શ્રાવક કહે કેવા. નથી શ્રી સદ્દગુરૂ ભકિત, નથી શ્રી સદ્દગુરૂ શ્રદ્ધા; નથી જનધર્મની શ્રદ્ધા, તમે શ્રાવક કહો કેવા. બનીને દષ્ટિના રાગી, ત્યજી સામું ગ્રહો જૂઠું; રહે રાચી વિષયકામે, તમે શ્રાવક કહે કેવા. ધરાવ્યું નામ શ્રાવકનું, પરંપર કૂળની રીતે; ધરો ના સદગુણે સાચા, તમે શ્રાવક કહે કેવા. કરે ના સાધુની સેવા, સ્વધમિ પર નથી પ્રીતિ નથી સત્સંગની પ્રીતિ, તમે શ્રાવક કહે કેવા. નિહાળો પારકાં છિદ્રો, વદે છે સાધુના દોષે; નથી નિજનું જરા જેતા, તમે શ્રાવક કહો કેવા. અદા કરતા નહી ફ, કથી જે સત્ય શ્રાવકની, કરો પંચાત બીજાની, તમે શ્રાવક કહો કેવા. કર્યા વિણ પિંડ સુધારે, સુધારે અન્યને કરવા, થતા બહુ ડાહ્યાલા ડાળે, તમો શ્રાવક કહે કેવા. વધે જેને અહે એવા, ઉપાયે જવા માટે, જરા ના દાઝને ધરતા, તમે શ્રાવક કહે કેવા. પરસ્પરની કરી નિંદા, પરસ્પરમાં ધરી ભેદે, કરે છે વૈરને ઝઘડા, તમે શ્રાવક કહા કેવા.
For Private And Personal Use Only