________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૯
લખીને શાન્તિ કરનારા, રહી મધ્યસ્થ લખનારા; સદા સારૂં જ લખનારા, પરીક્ષા લેખથી થાતી. નાની બહુ અપેક્ષાએ, જણાવી સત્ય લખનારા, બુદ્ધ બ્ધિ સાધુ લેખકની પરીક્ષા લેખથી થાતી.
9િ ટુ દુનિયા. ૭
વહાલા વેગે આવો રે–એની લય. દુનિયા સર્વે દુઃખી , કેઈ ન વાતે સુખી રે, અનુભવ્યું એ જ્ઞાનથી હેજી, સુખના ચટકાં ટળી જાતાં ક્ષણવાર. દુ. ૧ શોધી શેાધી થાક્યા રે, વયોવૃદ્ધ પાયા રે, નિસાસા અંતે નાખીયા હેજી, બલ્યા હાય સુખ ન મળીયું જરાય દુ. ૨ ભમરાળા ભેગી લેકે રે, પાડે અંતે પોકે રે, હાય !!! સુખ નહીં મળ્યું હોજી, એળે આયુ ગળ્યું કહી પસ્તાય. ૩ દુગ્ધામાં નું ખોયે રે, ખરેખર મેહે રે, ભજ્યા ન ભગવંતને હજી, બાજીગર બાજી અંતે તે ધૂળની ધૂળદુ. ૪ ચક્રવર્તિ રાણા રે, અંતે સહુ પસ્તાણા રે, સુખ ન સાચુ બાહ્યમાં હેજી, બુદ્ધિસાગર પ્રભુ ભજનથકી સુખ, દુ. ૫
t=== =હા પુસ્તો . :આહા મુરતિ મોહનગારી ચિદાનંદ મહાવીર તારી --એ રાગ. હાલાં પુસ્તકો (આ ) અમારાં ઘણાં પ્રાણથી પ્યારાં, ઘણું પ્રાણથકી પ્યારા, ઘણાં. હાલાં. સાને સમજાવીને સાચું, શિખામણ દેનારાં, પાર્શ્વમણિથી અનંત અધિકાં, શુદ્ધ રૂપ કરનારાં. વ્હાલાં. ૧ બેધરૂપ અમૃતને આપી, સુખ દિલમાં ભરનારા સાચું જૂઠું સર્વ બતાવી, વિવેકને દેનારાં.
વ્હાલાં. ૨
For Private And Personal Use Only