________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આ મા.
પરવા રહી ના લાકની, ઈચ્છા ન જગજન: પેકની; આશા ન પુદ્દગલસ્તાકની, જ્યાતિ મળી ગઈ ત્સ્યાતથી. સહેજે સમાધિપદ વર્યું, પ્રારબ્ધ ભાગવવું કર્યું; યુદ્ધથબ્ધિ પરમ બ્રહામાં, જ્યુતિ મળી ગઈ જ઼્યાતથી. સ. ૧૯૭ર કાર્ત્તિક વિદ ૧૪.
ॐ शान्तिः ३
For Private And Personal Use Only
૧૩
પ
कयुं ते ना कर्या सरखुं હશે સત્કાર્ય માં ખામી, થયુ' ધાર્યો પ્રમાદે ના; કર્યોથી લાભ ના કાને, કર્યું તે ના કર્યાં સરખું, વિના મન વેઠની પેઠે, વિધિવત્ કાર્ય ના થાતું; વિચાર્યો વણ પ્રવૃત્તિએ, કર્યું` તે ના કર્યાં સરખું પ્રયેાજનસિદ્ધિ ના થાતી, કરાતુ ઉલટ્ટુ તેથી; પછીથી થાય પસ્તાવા, કર્યાં તે ના કર્યો સરખુ. વિના શક્તિ વિના પ્રીત્યા, વિના ઉત્સાહથી જે જે; વિના ભાવે અહેા તે તે, કર્યું તે ના કર્યા સરખું, વિના અધિકારની રૂએ, ગ્રહ્યા વણુ ચાગ્યતા પૂરી; અા અજ્ઞાનષ્ટિએ, ક" તે ના કર્યા સરખું. પરપર અન્યદૃષ્ટિએ, તપાસ્યા વણુ સકલ ખાજી; કર્યોથી હાનિ પર હાનિ, કર્યું તે ના કર્યાં સરખું. મળ્યાથી ઉન્નતિ સુખની, નહીં આશા અરે થાતી; વધે ના પ્રીતિની રીતિ, મળ્યા તે ના મળ્યા સરખું. વધે ના ચાહ મળવાને, નકારા જ્યાં હૃદય ભણતું; થતા ના લાભ કે રીતે, મળ્યા તે ના મળ્યા સરખું. થતા આનન્દ ના કિંચિત, થતુ જ્યાં વેઠ સમ મળવું; વધે ઉલટી અરૂચિ ખડુ, મળ્યા તે ના મળ્યા સરખું પરસ્પર લેવું વા દેવું, નહીં થાત ગુણાદિકન પરસ્પર દ્વેષ દેખાતા, મન્યા તે ના મળ્યા સરખું, ૧૦
3
७