________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ
અતિથિ સેવારત સદા, કરે પ્રભુનું ધ્યાન;
અનુભવ નવલા પામવા, સદા રહે મસ્તાન. ઢોષિજનાને ઉદ્ધેરે, કરી ઉપાય કરાડ; એવા ઉત્તમ જનતણી, જડે ન જગમાં જોડ. ધનસત્તા વિદ્યાથકી, પ્રગટે નહિ અહંકાર; ચાવન રૂપના મદ નહિ, સર્વ સમાન વિચાર. કુસંપ કરતા નહિ કદા, સાંપી રહે સહુ સાથ; ઉત્તમ માનવ જાણુવા, તારે જીવ અનાથ. દોષીજનાની ઉપરે, કરે ન તિરસ્કાર; આત્મસમા તેને ગણી, કરે ભલેા ઉદ્ધાર. સત્ય સુજે તેના કદી, કરે ન ભયથી ત્યાગ; ટીકા જગજન જે કરે, સહે સદા સભાગ્ય. લેાકાક્ષેા ના ગણે, કરે ધાર્યું નિજકાજ; અકૃત્ય કરતાં ભય ધરે, મનમાં આવે લાજ. ચેાગ્ય સુધારા આચરે, પાછા હઠે ન લેશ; દેશકાલ વ્યવહારથી, ધરે ચેાગ્ય નિજવેષ. વીહીન થાવે નહીં, શક્તિ વધારે નિત્ય; સન્તાને નહિ છેતરે, ધારે ચિત્ત પવિત્ર. અસભ્ય વાણી ના વદે, પ્રાણ જતાં પણ જે; ઉત્તમ માનવ માનવા, આત્માથી જન તેહ. ભવિતવ્યતા માનીને, ત્યાગે નહિ ઉદ્યોગ; આત્માન્નતિ સાધક ખરા, સાથે નિશદિન ચેાગ. હેઠે ન પાળે સત્યથી, થતાં વિરૂદ્ધ સ ંસાર; આત્મલાગ આપે ભલેા, પરમાથે જયકાર. વીર ખુદ્ધને ઇશુની, પેઠે વતે સાર; આત્મામાં જગ દેખતા, શુદ્ધ પ્રેમથી ધાર. અનન્યભાવે સત્તુ, શ્રેય સદા કરનાર; ઉત્તમ માનવ જાણવા, પૂજ્ય વન્ય નિર્ધાર.
For Private And Personal Use Only
૧૩૩
૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૭
૧૩૮
૧૩૯
૧૪૦
૧૪૧
૧૪૨
૧૪૩
૧૪૪
૧૪૫
૧૪૭