________________
Shri Mahavir Jain Aradhana Kendra
Fee
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપવ સમહ.
કરે કરાવે ચારીને, જૂઠા સમ ખાનાર; માનવામાકારે છતાં, જીરા વ્યાઘ્રથી ધાર. સ્વાર્થે કાટી ગમે ના, સારે ઈચ્છિત કાજ; સ્વાર્થ સર્યો પછીથી કઢિ, ધરે ન મનમાં લાજ, મુખ આગળ મીઠું વદે, પાછળ વાળે ઘાણુ; મનુષ્ય ચેાગ્યતા ત્યાં નહીં, ગણવા તેહ મશાણુ. ધન સત્તા િલાલા, દ્રોહ પાપ કરનાર; મનુષ્ય રૂપે દૈત્ય છે, સ્વકીયજન હણુનાર. ઉત્સાહી મનડું સદા ગુરૂ સેવા કરનાર; જેના એલ ક્રૂરે નહીં, માનવ તે નિર્ધાર. પરમાથે રત જે રહે, તન્ ધન સહુ દેનાર; માનવ સાચે જાણવા, રહેણીમાં રહેનાર. કુટુંબની પ્રગતિ કરે, કરી સુધારા એશ; સામાજિકપ્રગતિ કરે, અનેક ટાળી કલેશ. દેશેાશિત ભાગી અને, કરે જનાને સહાય; અતિથિને આપ્યા વિના, ભાજન કિં ન ખાય. સાધુ સન્તને પોષતા, કરે ન લેાક વિરૂદ્ધ; શુદ્ધજ્ઞાન પ્રાપ્તિ વડે, કફ્તા નિજ મન શુદ્ધ. ગણે સત્ય તે માહ્યરૂ, ગણે ન મારૂં અસત્ય; વિશ્વહિતસ્ત્રી થઇ ખરા, કરે પુણ્યનાં કૃત્ય સાચુ વિશ્વ પડે યદા, તાપણું નહિ ગભરાય; સત્ય ન મૂકે ટેકથી, મનમાં નહિં અકળાય. ઇચ્છિત શુભ કાર્યો કરી, દેખાડે દૃષ્ટાન્ત; ખરેખરૂ જગ લેાકને, અને ન માહે ભ્રાન્ત. પર ધન પત્થર સમ ગણે, ગણે પરસ્ત્રી માત; પ્રાણાન્તે પણ કાર્યની, કરે ન છાની વાત. દેશકાળ અનુસારથી, વતે ખાહ્યાચાર; સ્વાશ્રયી ખાંતે રહે, કરે ન દ્દીન વિચાર.
For Private And Personal Use Only
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૯