________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
આત્મોપયોગી સામ્યથી, ચિના કરે ન લેશ; અનન્ત કર્મો નિર્જરે, ટાળે સઘળા કલેશ. સમતાગે કેવલી, થાય છવ નિર્ધાર માટે સમતાગમાં, મગ્ન રહે સુખકાર. અનન્ત શક્તિ જગે, સમતાયેગે માન; આત્મવીર્ય પ્રગટાવવા, નહિ કે એહ સમાન. સમતા સર્વ પ્રસંગમાં, રાખે ધરી ઉપયોગ,
બુદ્ધિસાગર સામ્યમાં, અનન્ત સુખને ભેગ. સંવત્ ૧૯૭૧ ના આસો વદિ ૫ ગુરૂવાર
તે મનુષ્ય . મનીષા યુક્ત મનુષ્ય છે, સ્વ પર પ્રકાશક જાણુ વિના વિવેકે પશુસમે, માનવ ચિત્ત પ્રમાણ. સત્યાસત્ય વિવેકવંત, માનવ વિશ્વ ગણાય, નિર્દય સ્વાર્થી મૂઢજન, માનવ નહીં ભણાય. માનવ ગુણ પ્રકટ્યા વિના, પશુસમ જન અવતાર, દયા દાન ઔદાર્યથી, માનવપણું જયકાર.
સ્વાત્મ મહત્તા સુતે, કરેજ સત્ય પ્રકાશ વિશ્વ રહસ્ય જાણત, તે માનવ છે ખાસ. મનુષ્ય જન્મને હેતુ શે ? શું કર્તવ્ય સ્વશીર જાણે મનુષ્ય તે ખરે, ધીર વીર ગંભીર. આત્મસમા છ ગણે, કરતે પર ઉપકાર; ટાળે દુ:ખે અન્યનાં, મનુષ્ય તે નિર્ધાર. કરી પ્રતિજ્ઞા પાળતે, ફરે ન બોલી બેલ મનુષ્ય તેને જાણો, કરે વિવેકે તેલ.
For Private And Personal Use Only