________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
ગણે ન હલકા મિત્રને, મિત્ર સુગુણ નર તેહ. વાત વાતમાં રીસથી, ખેલે વિવા આલ; ખરી મિત્રતા તે નહીં, કરે વિવેકી તાલ. ખમાય ના નિજ મિત્રની, પ્રગતિ કીતિ લગાર; નહીં મિત્ર તે વૈરી છે, ધવળ પેઢ નિર્ધાર. અવસર આવ્યા વણ કદ્ઘિ, મિત્ર નહીં પરખાય; કાકાર્ષિક પરખાય છે, વસંત આવે ન્યાય. સજ્જનને સજ્જન મળે, દુર્જન દુર્જન મેળ; હું સાને હું સા મળે, કાક કાકથી ખેલ.
મુખ માખણીયા લાલચુ, હાજી હા કરનાર; અધમ મિત્રના રાફડા, ફાટયા જગ નિર્ધાર. મનના મેલા મેલા, ભલુ નહીં કરનાર; ચાટી જાનારા અરે, મિત્ર નહીં નરનાર. કાટી ઉપાયે કાગડા, હંસ નહીં થાનાર; દુર્જન મિત્ર ન સપજે, જાણા નર ને નાર. કાક સંગથી હુંસલેા, ખાણે તુત હણાય; નીચ મિત્રને જે કરે, તે જન દુ:ખી થાય. ભલી ન મૂર્ખની મિત્રતા, થાય જેતી ખૂબ; થાય અંગમાં ચળ મહુ, લેતાં કવચ લું. મૂઢ મિત્ર ના હોય છે, હાય ન નૃપતિ મિત્ર; દુર્જન સન્ત ન હોય છે, શુદા ન હોય પવિત્ર. અન્ધા નાગા કાણીયા, અપલક્ષણ ભંડાર મિત્ર કરતાં ચેતજો, નિર્દય જન અવતાર. અતિ વિનયી મીઠા અતિ, અતિ આચારી જેહ; કપટી જન તે જાણવા, મિત્ર ન કરવા એહુ. અતિ વિષયી વ્યસની ઘણા, વચન વદી ફરનાર; મિત્ર કરે જે એહુવા, પગ પડી દુ:ખ નિર્ધાર.
For Private And Personal Use Only
૦૧
૨૫
૨૧
२७
૨૮
૨૩
૩૦
૩૧
૩ર
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩