________________
Shri Mahavir Jain Aradhana Kendra
દુપટ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
શ્રાવક દ્વિશતી કાવ્ય એ, ભણે સુણે નરનાર; શ્રાવક ધર્મ તે પામશે, લહે ભવાય પાર. ઓગણિસ ઈકાત્તર તણી, આશ્વિન પુનમ સાર; રચ્યુ' કાવ્ય નિજ ફરજથી, પેથાપુર સુખકાર. ચામાસુ ૨ગે કર્યું' આવી સ્ફુરણા ગાઇ; બુદ્ધિસાગર ધર્મની, હાન્ને નિત્ય વધાઇ.
For Private And Personal Use Only
ૐ શાન્તિઃ
88 दगो नहीं छे सगो कोनो
અની વિશ્વાસ ઘાતક જે, કરા જે કર્મ નહીં સારાં; હૃદયમાં માનશે। સાચું, દગા નહીં છે સગા કાના, ખણે ખાડા પડે છે તે, યથા વાવ્યું લણે તેવું; ગમે તેવુ કરો છાનું, દગા નહીં છે સગે કાને કદાપિ ના થતુ ધાર્યુ, ખરેખર દુષ્ટ લેાકેાનુ; કથે છે ના હૃદય ધડકી, દગા નહીં છે સગા કાને ઢગામાં પાપની પાડી, રહે છે ચિત્ત ચકડાળે; કહે છે સન્ત જગ ગાજી, દગા નહી છે સગા કાના. ભલું કરતાં ભલું થાતું, ખુરૂ' કરતાં થતુ ખુરૂ'; ખરા એ ન્યાયના કાંટા, દગે! નહીં છે સગા કાના. દગા જેના હૃદય વર્તે, સગુ તેનુ ખરૂ ના કે; કહે છે જ્ઞાનીએ સાચું, દગા નહીં છે સગા કાના દગાથી શાન્તિ ના મળતી, થતાં પાપે ઘણા રાગો; થતુ ના શાન્તિથી મૃત્યુ, દગા નહીં અે સગા કાના જીવા શાસ્ત્ર સકલ વાચી, દગાનુ ફળ મહા દુ:ખા; અરે તુ માન મન સાચુ, દગા નહીં છે સગા ફેાના.
૨૦૬
૨૦૫
૨૦૫
૧
૨
૩
७