________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે પ્રયત્ન કરીએ તેમાં સફળતા ત્યારેજ પામીએ કે જ્યારે અધ્યાત્મવિદ્યાના અભ્યાસી અને ધનાઢય ગ્રહસ્થાની મદદ મળે; પરંતુ તેવા પ્રકારની મદદના અભાવ છે, માટે પોતાથી ખને તેટલે અંશે, આત્મકલ્યાણ વાસ્તે તથા અધ્યાત્મ વિદ્યાના પ્રચાર વાસ્તે ઉદ્યમશીલ અનવું જોઇએ.
આપણી ભવિષ્યની નવીન પ્રજાને દરેક પ્રકારના ગુણા ખીલવવાનુ શિક્ષણ મળે તેવી યેાગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. અધ્યાત્મ જ્ઞાનના ઉદય વાસ્તે આપણી જૈન કામમાં જો કોઇએ વત્તમાન સમયે પ્રથમ પ્રયત્ન કર્યો હોય તે આપણા પૂજ્યપાદ્ પ્રાત:સ્મર્ણીય શા. વિ. જૈ. ચા. યા. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજીએજ કર્યા છે. તેઓશ્રીએ લગભગ ૫૦) ગ્રન્થા લખ્યા છે. આવા અધ્યાત્મપૂર્ણ ગ્રન્થે આચાર્ય શ્રીએ લખીને જૈન કામ ઉપર ઘણેાજ ઉપકાર કર્યા છે અને ચાલુ ગ્રન્થ લેખન તથા ઉપદેશદ્વારા હજારેા લેાકેાને ઉપકાર કરી રહ્યા છે. આપણા પૂર્વાચાર્યાકૃત ગ્રન્થામાં પણ અનેક ગ્રન્થા અધ્યાત્મ વિદ્યાથી ભરપૂર છે અને તેની ઉત્તમતા માટે બે મત છેજ નહુ. શ્રીમદ્ હરિભદ્રસૂરિ, શ્રીકલિકાલ સજ્ઞ હેમચન્દ્રસૂરિ, શ્રી આનંદધનજી મહારાજ, શ્રીમદ્રુપાધ્યાયજી મહારાજશ્રી યજ્ઞેોવિજયજી તથા શ્રી ઉપાધ્યાયજી મહારાજ શ્રી વિનયવિજયજી તથા શ્રીમદ ૫. દેવચન્દ્ર. જી મહારાજ વગેરે પૂર્વાચાર્યા કૃત ગ્રન્થા કેવળ અધ્યાત્મજ્ઞાનથીજ ભરપુર છે. જ્યારે તે ગ્રન્થાનું આપણું અવગાહન કરીએ છીએ ત્યારે આપણને કાંઇક નવીનજ ભાસે છે; તેવીજ રીતે વર્તમાન કાળમાં પણ આપણા પૂજ્યપાદ્દ શા. વિ. જે. ચા. ચેા. શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરિશ્વર પેાતાની લેખિનીદ્વારા સર્વ જનસમાજને અધ્યાત્મજ્ઞાન સહેલાઇથી સમજી શકાય અને તે વિષયને પૂર્ણ રસ મળે તેવાજ હેતુથી તેઓશ્રીએ ગદ્યપદ્યાત્મક અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થા લખ્યા છે અને લખે છે, માટે તે ઉપર પુરતું લક્ષ આપીને પેાતાના દ્રવ્યના સફ વ્યય—આવા અધ્યાત્મરસપૂર્ણ ગ્રન્થ અહાર પાડવામાં તથા આવી વિ
For Private And Personal Use Only