________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
શરથી પડે જૂઠું, થતી તેની દશા જુદી; હતું તે ના હતું થાતું, થશે ત્યારૂં હવે કેવું. કશું શું શું હવે ઝાઝું, કથે થોડું સમજ ઝાઝું; બુદ્ધયબ્ધિ સન્ત શિક્ષાને, ધરી મનમાં સુખી થાજે.
૩ૐ શાંતિઃ
રૂ
s
- "जीव्युत्हारं सफळ जगमा आत्मभोगेगणाशे.' ५५
મન્દાક્રાન્તા અન્તરૂમાં જે મનન કરીને શું ભલું વિશ્વ કીધું, કેવાં કાર્યો જન હિતતણ ન્હ કર્યા દેખ બાપુ, ખાધું પીધું જગ બહુ ફર્યો શું થયું તે કર્યાથી, જીવ્યું ત્યારૂં સફળ જગમાં આત્મભેગે ગણાશે. અન્તર્ દૈત્યે તુજ બહુનડે તે ન વાર્યા અરે તે, તાબે તેના શિશુ સમ બની તું રહ્યો અજ્ઞભાવે; માયાના હે વશ થઈ અરે આત્મસત્તા વિસારી, જીવ્યું હારૂં સફળ જગમાં આત્મભેગે ગણાશે. સંસારે જે જન બહુ મરે શ્વાન પેઠે અરેરે, કીધું સારૂં જગ નહિ જરા દુઃખ પામી મરે રે, મહારૂં હારું ધન ધન કરી દાનમાં વાપર્યું ના, આવ્યું હારૂં સફળ જગમાં આત્મભેગે ગણાશે. લક્ષ્મી હા જગ શુભ કરી મૂઢ તે તે ન લીધો, સત્તા લ્હાવો જગ શુભ કરી મૂઢ તે તે ન લીધે, મૂંગા બહેરાં જન બહુ રડે દુ:ખ તેનું ન ટાળ્યું, મૂખ જે એ મનન કરીને જન્મીને શું ઉકાળ્યું. દુઃખી જીવે બહુ ટળવળે હાય હાહા કરે છે, ખાવા સાંસા ભ્રમણ કરતાં દેખ જ્યાં ત્યાં ફરે છે; હારી ફજે અચલ થઈને વાપરી લે મળ્યું તે,
For Private And Personal Use Only