________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
ભજનપથ સંગ્રહ.
શુભ મમ ત્હારા માથે, મુજને ઝાલીને હાથે; બુદ્ધિસાગર મગળ મેલ, કર્યાં તે પૂર્ણ વહાશેારે.
જ્યાં દેખું ત્યાં તાાર્', રૂપ મ્યુને દેખાય; તવ પ્રીતિના તારમાં, આનન્દ આર જણાય. જ્યાં ત્યાં તારી શક્તિની, જોતાં ઝાંખી જણાય; પૂણું પ્રતીતિ તાઘરી, ક્ષણ ક્ષણ ત્હારી સાહાય્ય; અંતમાં એક વ્હાલા રે, કરૂં કાલાવાલા રે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
===== મહિનાથ પ્રમુ સ્તુતિ. ત
પ્રભુ મ્હારા પ્યારા રે, જીવનના આધારા રે, હુને તારા આશરા હાજી. મ્હને દ્ઘારા વિના પલક ના સુહાય.
પ્રભુ.
પ્રકટ થઇ પ્રભુજી મને, દુ:ખાથીજ મચાવ; જાણ્યાને શુ? જણાવવુ, જ્યાતિ ચૈાત મિલાવ; જયારૂપ સારા રે, નયનાથી ના ન્યારા રે,
મલ્લિ॰ ૩
ॐ शांतिः ३
વિનતડી દિલ ધરો હાજી. પ્રભુ. ૨
For Private And Personal Use Only
પ્રભુ. ૧
ઝળહળ જ્યેાતિ ભાસતા હાજી. પ્રભુ, ૩
અનુભવ ધ્યાને મેં લહ્યા, પૂર્ણાનન્દ સ્વરૂપ; શુ વાણીથી વર્ણવુ રૂપારૂપ સ્વરૂપ; ગુણ અનન્તા ત્હારા રે, અનુભવથી નિર્ધાર્યા રે, ચઢચેા ન રંગ ઉતરે હાજી. પ્રભુ, ૪
મ્હારા હારા રૂપમાં, ભેદભાવ ન લેશ સત્તાધ્યાને વ્યક્તિના, રહે ન કિચિત્ કલેશ; વ્હારા ગુણ છે મારા રે, મટ્ટિપ્રભુ જયકારા રે, ભાયણીમાં હે ધ્યાઇયા હાજી; બુદ્ધિસાગર ભક્તિ સદા આધાર.
પ્રભુ. ૫
ॐ शान्तिः ३