________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૦
રહ્યાં છે ઝેર અમૃત બે, ભવાબ્ધિમાં વિચારી લે, ગ્રહી અમૃત સુખી થાવું, ઘટે છે એ તને સાચું. પ્રવૃત્તિમાં ગુરૂ દેવા, હૃદયમાં રાખજે પ્રેમે; બુદ્ધયબ્ધિ કર્મોગિની, પ્રવૃત્તિ ધમ્ય વ્યવહારે.
© “ ૩cર્યું?” 6” ઉકાળ્યું શું ભણી વિદ્યા, ગણી વિદ્યા ઉકાળ્યું શું? હૃદયની ઉગ્રતા સાથે, કરી ના સ્કેન્નતિ જ્યારે. ઉકાળ્યું શું? કવિ થઈને, બની વક્તા ઉકાળ્યું શું? પ્રમાણિક વૃત્તિની સાથે, કરી ના સ્વાતિ જ્યારે. ૨ ઉકાળ્યું શું? કરી યાત્રા, ગુણે જે ચિત્તમાં નાવ્યા, સુધારક થઈ ઉકાળ્યું શું?, કરી ના સન્નતિ જ્યારે. ૩ થયે જે કામના વશમાં, થયે શૂરે તથાપિ શું? લખ્યા લેખે તથાપિ શું?, કરી ના સ્કેન્નતિ જ્યારે. ૪ મળી સત્તા સતાવામાં, કર્યો ઉપગ તેથી શું? અલેખે સહુ ગયુ આયુ, કરી ના સ્કેન્નતિ જ્યારે. મળી જે પદ્ધીઓ હે શું? ખરૂં ઔદાર્ય ના આવ્યું કમાયે શું કમાણીમાં? કરી ના સ્કેન્નતિ જ્યારે. ૬ વિચારી જે સ્વયં મનમાં? વળે શું આગળ કેથી? ક્ષમા ગાંભીર્ય ભક્તિથી, કરી ના સ્કેન્નતિ જ્યારે. ૭ રહી જે સાંકડી દૃષ્ટિ, મુખે ઔદાર્ય ગાવાનું, થયે ઘરડા તથાપિ શું?, કરી ના સ્કેન્નતિ જ્યારે ૮ ગુણે વણતો ઘટાપે, કદી ના સ્કેન્નતિ થાતી, બુદ્ધચબ્ધિ સદગુણી થાતાં, ભર્યુ લેખે ગયું છે. ૯
For Private And Personal Use Only