________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
ભજનપદ સંગ્રહ.
વિવરણાતીત મન થાત. * વહે છે શાંતિનાં ઝરણાં, વિકપિ સહ શમે ત્યારે, થતી આત્મોન્નતિ સાચી, વિકપાતીત મન થાતાં. યદા ના ચિત્તમાં ચિંતા, તદા આનન્દની હેલી, સ્વભાવે શક્તિઓ થાવે, વિકલ્પાતીત મન થાતાં. વિકલ્પના તરંગમાં, તણાતાં દુઃખ છે મેટું; જરા ના દુઃખનું સ્વપ્ન, વિકલ્પાતીત મન થાતાં. શમા જે વિકલપને, શમી યેગી ગણાતે તે, જીવે છે દિવ્યજીવનથી, વિકપાતીત મન થાતાં. પ્રગટતી મુક્તિની ઝાંખી, ટળે છે બંધને સર્વે અહંતાના રહે કમાં, વિકલ્પાતીત મન થાતાં. પરંબ્રહ્મ સ્વયં તે, સદા આનન્દ ઉદ્યોતે, . સ્વભાવે સ્વૈર્ય બંધાતું, વિકપાતીત મન થાતાં. અહંતા ના રહે નામે, અહંતા ના રહે રૂપે, અહંતા ના રહે કે માં, વિકલ્પાતીત મન થાતાં. સદા આનદની ધૂને, થતી મસ્તી ફકીરીની; રહે ના વિશ્વની પરવા, વિકલ્પાતીત મન થાતાં. રહે ના કાર્ય કરવાનું, થતું પ્રારબ્ધથી બાહે; નથી “હું તુંતણી વૃત્તિ,”વિકલ્પાતીત મન થાતાં. સ્વપરની સહુ સમે ફ, રહે ના લેણું વા દે; મળે છે જેમાં તિ, વિકપાતીત મન થાતાં. સદા સમભાવથી રહેણું, સદા સમભાવથી કહેણી, બુદ્ધબ્ધિ સિદ્ધિ છે પાસે, થતો નિશ્ચય સમાધિથી. ૧૧
For Private And Personal Use Only