________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
4) ako
ભાગ આઠમો.
ગણીને સર્વાને સરખા, ગણીને આત્મવત્ સહુને; સદેોષીપર ધરી પ્રીતિ, કરી સેવા ગુણી કરજે. અહા એ સન્તના કમે, અહે એ સત્યના પન્થે; જવાની છે ખરી શિક્ષા, સુપાત્રા ભવ્ય સમજે એ. જગદુદ્ધાર કરવાની, ખરી સેવા જણાવી એ બુદ્ધચબ્ધિ સન્તાષ્ટિએ, પરામાંથી પ્રગટ થાતું.
સંવત ૧૯૭૦ ના જેઠ વિદ ૦)) મંગળવાર.
कहो शुं लेइने जाशो.
કવ્વાલિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહં વૃત્તિ ધરી મનમાં, કદાગ્રહ ચિત્તમાં ધારી, અમારી પાસ આવીને, કા શુ? લેઈને જાશે. નથી કઈ યોગ્યતા આવી, નથી વૃત્તિ સમજવાની; ત્યજાઇ વક્રદૃષ્ટિ નહિ, કહેા શુ લેઇને જાશેા, પ્રથમ દૃષ્ટિતણા રાગી, મનીને આવતા પાસે; પરીક્ષાની નથી શક્તિ, કહેા શુ લેઇને જાશે. ગુણાનુરાગદૃષ્ટિથી, ગુણા લેતાં નથી શીખ્યા; ધરીને દોષની ષ્ટિ, કહેા શુ? લેઈને જાશેા. અમારી માન્યતા સાચી, ગણીને આવીયા પાસે; ખરી કકકા કરી નિજના, કહા શુ લેઇને જાશે, નથી લેવાતણી વૃત્તિ, વિત’ડાવાદની વૃત્તિ; અહંતામાન વૃત્તિએ, કહા શુ લેઈને જાશે. સ્વયં નિજ માન્યતા સાચી, કરાવાની રહી વૃત્તિ; નથી મધ્યસ્થની વૃત્તિ, કહેા શુ લેઈને જાશે. અસિમ ક્રોધની વૃત્તિ, જરામાં 'ધવાતા મહુ;
For Private And Personal Use Only
૩૮૧
७०
1
७२
3
G