________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
આ દેહની પેટીતણું નામે ઘણાં પૂર્વે થયાં, થાતાં ઘણાં થાશે સહુ ઉપચારથી માની લહા, આ દેહની પેટીવિષે ઉપચારથી સહુ જાણવું, પેટી કર્યું એ મેં કર્યું એવું હૃદય ના માનવું. આ દેહ પેટી રંગ છે તે આત્મને નહિ માને, આ દેહ પેટી તેજ હું, અભિમાન મન ન આણ આ દેહ પેટી કાર્યમાં સાક્ષી થઈ વત્ સદા,
બુદ્ધયબ્ધિ ચેતન રૂપમાં ઉપગથી રહેવું મુદા. માગશર વદિ ૧૨ બુધવાર
૩
ved ચાર સત્તા. ૦ આપ સ્વભાવમાં રે અબધુ સદા મગનમેં રહેના–એ રાગ. સત્તા ધ્યાવતાં રે, વ્યક્તિભાવે ચેતન થાવે; ચિદાનન્દ વૃત્તિમય થાતાં, સુખને અનુભવ આવે. સત્તા. ૧ સિદ્ધ સરિખે ચેતન જાણું, આતમ સત્તા યાવી, સેડહું સડતું ધ્યાન મઝાનું, શિવપુરની છે ચાવી. સત્તા. ૨ ચેતન સત્તા જેવી નિજની, તેવી સહુમાં જાણી, સર્વ જીવમાં નિજને દેખે, પ્રગટે નિજ ગુણખાણ. સત્તા. ૩ સર્વ પ્રાણીમાં પરમબ્રહ્મની, સત્તા વ્યાપી જેવી સર્વ જીવોની વિવેક શકતે, લેવી સત્તા વલોવી. સત્તા. ૪ શત્રુઓમાં સિદ્ધ સમી શુભ, ચેતન સત્તા જેવી સંગ્રહનય સત્તાને દેખી, ઔદયિક દષ્ટિ ખેવી. સત્તા. ૫ સોની સત્તા નિજ સમ જાણું, સહુમાં પોતે માની, મૈત્રી ભાવના વિશ્વ ભાવના, ભાવે શિવ મસ્તાની. સત્તા. ૬ વ્યવહાર અધિકારે આવ્યું, કરવું થઈ નિલે પી; અન્તર્ગત સત્તા ઉપગે, મન થઈ નિર્વિક્ષેપી. સત્તા. ૭ :
For Private And Personal Use Only