________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ર૬૭
ભકત થયા વણું જ્ઞાન ન પ્રગટે, ભક્તિનું અમૃત ભાતું; ભક્તિમાં દેશની દૃષ્ટિ રહે નહીં, સેમાંહી બ્રહ્મ જણાતું રે. ભક્તિo ૩ ઉંચને નીચના ભેદ રહે નહીં, વાદવિવાદનું ન ખાતું; ધ્યેયાકારે સર્વ જીવોમાં, પ્રભુનું રૂપ જણાતું રે ભક્તિ ૪ પ્રેમના તાનમાં આતમજ્ઞાનમાં, ભક્તિથી ચિત્ત સુહાતું; કેટી ગમે છે ભકિતના ભેદ, ભક્તિમાં વેગનું છે નાતું રે. ભક્તિ૫ પરમ બ્રહ્મને સેમાં અનુભવ, સત્તા સ્વરૂપ પરખાતું અમૃત રસમય ભક્તિના ભેજને, જન્મ મરણ દૂર થાતું રે. ભક્તિ ૬ ભક્તિ આધીન ભગવાન ખરેખર, ભક્તિમાં સર્વ સમાતું; સર્વમાં નિષ્કામ ભક્તિ છે ઉત્તમ, કર્તવ્ય સર્વ કરાતું રે. ભક્તિ- ૭ ભક્તિ કરી તેણે સર્વ કર્યું છે, જેના ચિત્તમાં સુહાતું; બુદ્ધિસાગરભક્તિકલેલે, અદ્વૈતમયરૂપ થાતું રે. - ભક્તિ , ૮
કાર્તિક કૃષ્ણ ૧૨ મંગળવાર
अमदावाद शेठ जगाभाइ दलपतभाइ पर लखेल पत्र.
રાગ ધન્યાશ્રી બે નહી સાથે થાય, પરસ્પર વિરૂદ્ધ કાર્ય સદાય, ભસવું આ ફાકા રે, સંગાતે ના થાય; તમ તેજ જ બે ના રહે રે, એક ઠેકાણે ભાય. પરસ્પર૦ ૧ તાપ શીત બે ના રહે રે, સાથે એક જ કામ; રાત્રિ દિવસનું જાણવું રે, બ્રહ્મચર્યને કામ. પરસ્પર૦ ૨ કફ વાયુ પિત્તને રે, જે સાથે ઉત્પાદ; ચિત્ત વિકલતા થઈ જતીરે, દોષ એ સન્નિપાત. પરસ્પર૦ ૩ સૂર્ય રાહ બે પાસમાં રે, થાતાં ગ્રહણત્પાત; દુગ્ધ કાંજી એક ઠામમાં રે, રહેતાં થાતી ફટ. પરસ્પર૦ ૪ સંશય નિશ્ચય બેઉને રે, સાથે ના એક ઠામ;
For Private And Personal Use Only