________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
જ્ઞાન અને યેાગજ્ઞાન પર પૂર્ણ શ્રદ્ધા થઇ છે તેમજ અન્ય સેવા, ભક્તિ, ઉપાસના, કયાગ પ્રવૃત્તિપર પણ પૂર્ણ શ્રા પ્રેમ પ્રગટયા છે, અને ભવિષ્યમાં ગુરૂ કૃપાએ વિશેષ અનુભવ થશે. દ્રવ્યાનુયોગના જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં જૈનાગમાના અવિરૂદ્ધપણે પૂર્ણ પ્રેમથી મનન નિદિધ્યાસન થયું અને થાય છે. આ પ્રમાણેઆત્માની મનુષ્ય ભવમાં આધ્યાત્મિક જીવનયાત્રા તથા ખાદ્ય સેવાયાત્રા વિગેરે યાત્રા થાય છે, અને તે યાત્રાઓમાં સહેજે તથા આવશ્યક્ર સેવાધર્મની દૃષ્ટિએ ગ્રન્થા લખાય છે તથા આધ્યાત્મિક પદોની રચના થાય છે. તેમાં જે ગુણાનુરાગી જતા હાય છે, તેઓને પદ્યો વગેરેમાંથી સાર ગ્રહણ કરવામાં અત્યંત રસ પડે છે અને જેએ દોષષ્ટિના પૂજારીએ છે, તે તે અવળીષ્ટિથી સવળાને પણ અવળુ દેખે છે. જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી સત્યના ઉપાસક કાઇ બનતા નથી, ત્યાં સુધી તે સત્યને ગ્રહી શકતા નથી. કેટલાક મનુષ્યા તે અધ્યાત્મજ્ઞાનના અચિ વાળા હેાય છે તેમાં પણ વિશેષ.એ ય છે કે તે સન્ત મહાત્માઓના કાકા હાય છે તેથી તેએને અધ્યાત્મજ્ઞાનના અગર કાષ્ઠ બીજો વિષય સારા હોય છે. તા પણ તેને તે અવળા પરિણમે છે. જે ધમમાં અધ્યાત્મજ્ઞાન નથી તે ધર્મ માને કે સત્ર દુનિયામાં એક વખત ફેલાઇ ગયા હોય તેા પણ તે અંતે શુષ્ક થઈ નષ્ટ થઇ જાય છે. જૈન સિદ્ધાન્તામાં કહેલા નયાની અપેક્ષાઓનુ મનન તથા તેને અનુભવ કરીને અમેએ આત્માનું ધ્યાન ધરી પશ્ચાત્ ઉગારરૂપે આધ્યાત્મિક પદ્યોને બહાર પ્રકાશ્યાં છે. જૈન શાસ્ત્રોને જૈન ગ્રન્થાના અનુભવ પ્રાપ્ત કરીને અમે એ અન્ય ધર્મીઓના હજારે ગ્રન્થાને વાંચી તેઓને સ્યાદ્દાદ સમ્યકત્વ દષ્ટિ અળે સમ્યગ્રૂપે હૃદયમાં પરિણમાવ્યા છે. નદિસૂત્ર વગેરે નાગમામાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જેનાને મિથ્યાત્વીાં રચેલાં ધર્મ શાસ્ત્રોને પણ સમ્યકત્વ રૂપે પરિ હુમાવવાની શકિત પ્રાપ્ત થાય છે. તેવી સમ્યષ્ટિના બળે અમેએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર આદિ અનેક દેવાને સ્યાદ્વાદદષ્ટિના રૂપકે ધટાવ્યા છે અને આત્મામાં સર્વ દેવાને દેવીઓને અનેક રૂપોમાં ઘટાવ્યાં છે, તેને આત્મજ્ઞાની વાચકાને સારી રીતે અનુભવ આવશે. જૈન સ્યાદાદા ધ્યાત્મસમ્યગદૃષ્ટિની પ્રાપ્તિના યેાગે અમાએ જૈન આધ્યાત્મિક શાસ્ત્રાનાં રહસ્યાને ગુર્જર ભાષામાં ઉતારી અનેક જીવાને લાભ આપવા અને ગ્રન્થ રચના દ્વારા પ્રયત્ન કર્યાં છે. તેથી ગુ ાનુરાગી મનુષ્યાને સારી રીતે લાભ મળે એવેશ નિશ્ચય છે. ગુણાની ઇર્ષ્યાવાળા વ્યક્તિદ્વેષી પ્રતિસ્પયિાને દોષષ્ટિયાને તો પાણીમાંથી પૂરા કાઢવાની પે સવળું પણ અવળુ પરિણમે છે તેથી તે જવાસાની પેઠે સકાય છે, અને જ્ઞા
For Private And Personal Use Only