________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ વસ્ત્ર પહેરીએ છીએ તે કપાસમાંથી રૂ થાય છે. તેમાંથી બનેલાં છે. તે સંબંધી વિચાર કરીએ.
પહેલાં કપાસના બીને ચોમાસાની રૂતુમાં વાવે છે. ત્યારે માટી પાણીના યોગે કપાસ બીમાંથી ફણગો ફટે છે તે જલાગે વનસ્પતિ શરીર રૂપે વૃદ્ધિ પામતા ઘણી ડાળીઓના પરિવારવાળો થાય છે, અને તેને કુલ આવે છે. ત્યાર બાદ ઝીડવાં બાજે છે અને તેમાં રૂ થાય છે. અંતે ઝીંડવું પક રૂવાળું થાય છે. ભવ્ય ! વિચારે કે, કપાસીયામાં એવડું મોટું શરીર પહેલાં દેખાતું નહોતું, કપાસીયાનું ઝાડ થતાં કપાસનું બીજ તે નષ્ટ થાય છે, કપાસનું બીજ જે પહેલાં વાવ્યું હતું તેના કરતાં છેડમાં તે તો ઘણુંજ વધી ગયું, એ
ક્યાંથી તેલ વૃદ્ધિ પામ્યું? તેને વિચાર કરો!!! વિચાર કરતાં માલુમ પડશે કે, કપાસીયામાં છેડ તરીકે થવાની શકિત હતી, તેથી માટી પાણીના સંયોગે તેનાંથી ફણગે કુટે.માટી પાણી સંગે કપાસબીમાં એવી શકિત ઉત્પન્ન થાય છે કે, તે આકાશમાં રહેલા અન્ય પરમાણુ પગલધોને ખેંચી પિતાના શરીર રૂપે પરિણાવે છે. ફણગામાં અનંત જ આવીને ઉત્પન્ન થાય છે. તે અનંતજી કર્મના અનુસારે પાંચ કારણને પામી કઈ પણ ગતિમાંથી આવી ત્યાં ઉત્પન્ન થયા. ફણગે પ્રત્યેક શરીર રૂપે પરિણમતાં પાછા તે ઍવી અન્યત્ર ચાલ્યા ગયા, હવે તે ફણગે પાણી તથા અન્યસ્કને પિતાના શરીરૂપે પરિણમવતે શરીરની વૃદ્ધિ કરવા લાગ્યા સજજનેએ આ ઠેકાણે સમજવું કે, ફણગામાં રહેલા વનસ્પતિકાયિક શરીરની વૃદ્ધિ કરવા લાગ્યા. પરમાણુયુગલ સ્ક પણ વનસ્પતિકાયરૂપે પરિણમવા લાગ્યા. અને તેમાં અન્ય જે પણ વનસ્પતિકાયિક તરીકે પરિણમ્યા, કર્મની વિચિત્ર ગતિથી એ સર્વ બને છે, આ સર્વ વાત સૂકમ બુદ્ધિથી વિચારી. જતાં સત્ય લાગશે
For Private And Personal Use Only